SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકર તૃપ ચરિત્ર. ઉચિતદાન અને કાલિદાન-એ પાંચ દાનમાં પ્રથમ બે જ આપે છે અને બાકીના ત્રણ ભેગાદિક આપે છે.” આ પ્રમાણે વિવિધ ધર્મકાર્યો કરીને અને અંતસમયે આરાધનાપૂર્વક અનશન કરી મરણ પામીને તે સંધર્મદેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયા. અને ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ ચારિત્ર ગ્રહણ કરી નિરતિચારપણે પાળીને મોક્ષે જશે. " उपसर्गहरस्तोत्रं, ये ध्यायति दिवानिशम् । તે પ્રિયંવ, સંપત યુઃ ઘરે ઘરે” II ॥ इति श्री उपसर्गहरस्तोत्रमाहात्म्यप्रकाशकं श्री जिनमूरिकृतं प्रियंकरचरित्रम् ॥ ISSUE
SR No.032369
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy