SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. षष्ठं भुपतिसौम्यदृष्टिरतुला वासोऽभये सप्तम, सत्यैतानि मुखानि यस्य भवने धर्मप्रभावः स्फुटम् ॥१॥ “અરેગ્ય, લક્ષ્મી, યશ, પતિવ્રતા સ્ત્રી, વિનયી પુત્ર, રાજાની અનુપમ સામ્ય દષ્ટિ અને નિર્ભયપણું–આ સાત સુખ જેના ભુવનમાં હોય, ત્યાં સાક્ષાત્ ધર્મને પ્રભાવ સમજો.” પછી તે સાતે ઓરડા મેં બરાબર જોયા ત્યાં પ્રથમ ઓરડામાં સર્વ રેગોને હરણ કરનારા અને ચામરયુક્ત એવા આગ્ય દેવ મેં જોયા, અને બીજામાં સુવર્ણ, રત્ન અને માણિજ્યાદિક જેયા, ત્રીજામાં યાચકેને દાન આપતે એક મહેભ્ય (મેટે શેઠ) જે. ચોથામાં પતિભક્તિ કરતી એક સુંદરી જોવામાં આવી. પાંચમામાં વિનીત પુત્ર, પિત્ર અને વધુ વિગેરે સંપીલું કુટુંબ જોયું. છઠ્ઠામાં ન્યાય યુક્ત અને પ્રજાનું હિત કરનાર એ રાજા છે, અને સાતમામાં ઉપસર્ગહર સ્તવની ગણનામાં તત્પર એ એક દેવ જે. પછી મેં ધરહેંદ્રને પૂછ્યું કે- હે ઈદ્ર ! આ દેવ આ સ્તવની ગુણના શામાટે કરે છે?” ઈ કહ્યું – આ તેત્રના ગુણનથી દેશ, નગર અને ઘરમાં સર્વ ભયથી રક્ષા થાય છે, અને મનવાંછિત સિદ્ધ થાય છે. અહીં આ સ્તવની આમ્નાય, પ્રભાવ અને મંત્રને સૂચવનારાં પુસ્તકો છે. અને જ્યાં શ્રી ધર્મ અને દયા વર્તે છે ત્યાં આ સાત સુખો સ્વયમેવ પ્રાપ્ત થાય છે. એમ કહીને તેણે મને સર્વ પ્રકારની વૈક્રિયલબ્ધિ બતાવી. ત્યાંથી આગળ ચાલતાં સુવર્ણ અને રત્નમય એક કિલે જોવામાં આવ્યા. ત્યાં સાત પ્રતેલી (મુખ્ય દ્વારમાં જવાના માર્ગો) હતી. પ્રથમ પ્રતેલીમાં જતાં મેં ચારે બાજુ વિવિધ કલ્પવૃક્ષેથી યુક્ત એવા સામાન્ય દેવતાઓના ભવન જેવા. બીજીમાં કીડાશુકે (પપટે) ના સુવર્ણમય પાંજસ
SR No.032369
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy