________________
જીવન
પિતે બોલ્યા, “હા, કહું : “સોનાની કસોટી કાળો પથ્થર છે. એનું નામ જ કસોટીને પથ્થર છે.) એના પર ઘસવાથી તેનું કેટલા વલું છે, તે જણાઈ આવે છે, તેમ માણસની કસોટી સોનું છે.” [એટલે કે પૈસાથી માણસનું માપ જણાઈ રહે છે.]
કેથળીઓ ને કેથળીઓ ઠાલવીને ભાવનગરના ખેડૂતને કરજમુક્ત કર્યો. એક દસકે તે એને ચોપડામાંથી બહાર રાખે. પણ ટકો વ્યાજ પણ હદપાર છે. તમને વિશ્વાસ કેમ નથી આવતું કે, જે ખેડૂત બાર મહિને મારી જબ્બર તિજોરી ભરી દે છે, તે તમારી નાનકડી પેટડીને હડફ નહિ ભરી આપે !'
વેદના એક વખત વાત કરતાં કરતાં પિતાને હૃદયમાં દુઃખ થતું હોય તેમ લાગ્યું. છાતી પર હાથ ફેરવવા અને મોટા મેટા શ્વાસ લેવા માંડયા. કેટલું દુઃખ થતું હશે એ તે પોતે જ જાણે, પણ મેઢા ઉપર અસહ્ય વેદના થતી દેખાતી હતી. મારાથી સહેજે પૂછાઈ ગયું : “આપને હૃદયમાં શાથી દુઃખ થાય છે એની આપને ખબર છે કે નહિ? કઈ એવા ખોરાકથી, કે બહુ શ્રમ લેવાથી દુઃખ થાય છે ?” પોતે બોલ્યા : ઘણા ખેરાકો ખાધા અને બદલ્યા છે. શ્રમયે ઘણા લીધા છે. પણ એનાથી દુઃખ થતું હોય એમ લાગ્યું નથી. પણ વેદના તો માત્ર એક જ વાતથી થાય છે અને તે એ કે એક ડાંડ માણસ હોય અને તેના વિરુદ્ધ ફરિયાદ આવે અને હું એને કંઈ દંડ આપી શકું નહિ અને એ ઘણાં માણસને દુઃખ આપ્યા વિના રહે નહિ. આ વિચારના તેફાનથી જ મને હૃદયમાં દુ:ખ થાય છે; પણ મારી દયા કેને આવે ?”
પાદપૂતિ વિકટરને બંગલે મુકામ હતું. બરાબર એકને સમય થયો હતો. તે ગામડાંઓમાં પધાર્યા; બાવડે હાથ રાખી મોટરમાંથી ઊતર્યા, પથારીમાં પડ્યા અને મને બોલાવ્યો. ગજલની એક લીટી બોલ્યા. દયાના માગનારાઓ ! દયા કરજો, દયા કરજે” એની પાદપૂતિ બનાવશે ?”
વાત એમ બની હતી કે વિકટર તાબે મસૂદડા નામે ચારણોનું એક ગામ છે. આખાં ગામ ધરાવનાર ચારણેના પેટા-બારખલી તરીકે તેમના ભાણેજ ચારણે તથા પસાયતા ચારણ હોય છે. આવી પેટા બારખલી ચારણ ભાગદાર ગણાતા નથી. કારણ કે ગામેતી ચારણની આપેલી જમીન તેઓ ખેડતા હોય છે, અને સુધારા વરાહ પણ ગામેતીને ભરે છે ભાવનગર તાબે ચારણોનાં આખાં ગામ ત્રીશ છે. તેમનાં સેટલમેન્ટ નક્કી થયાં છે. બારખલાઓને ભાગદાર ઠરાવી શકાય નહિ. અને તે બારખલા ચારણે દરબારમાં સીધે સુધારા વરાડ ભરી શકે નહિ, પણ ગામેતીને ભરે.
આ મસૂદડા ગામના ગામેતી અને બારખલાં (પસાયતાં) એક ચારણ ડેશીને તકરાર હતી. ડોશીની તકરાર એવી હતી કે તેઓ ભાગદાર છે. અને સુધારા વરાડ સીધે દરબારમાં ભરે. જો કે ખરી રીતે તેઓ પસાયતાં હતાં, ભાગદાર નહિ. (હું તે ગામની વહે. ચણીને પંચ હોઈ મને આ બાબતની માહિતી હોય
ડુંગરના દરબારી ઉતારામાં ખેડૂતો અને વેપારીઓ વચ્ચે બેઠા બેઠા ધીમે સાદે પટ્ટણીજી બેલ્યા, “કાં શેઠિયાઓ ! વ્યાજના ભાવ શું ચાલે છે ?” એક વેપારી ભાઈ બેલ્યા, “સાહેબ, હવે તે સવાયા રૂપિયા થાય છે. વ્યાજ ઘણાં હલકાં થઈ ગયાં !” - લેહી તપતું હતું ને હૃદયમાં આગ ભભૂકતી હતી, તે પણ થોડું હસીને બોલ્યા : “શેઠિયાઓ ! હવે સમજે તો સારું કહેવાય. મહારાજાની તિજોરીની
દિ
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગુંથારી પર