________________
કુમારપાળ દેસાઈ ડૉ. કુમારપાળ દેસાઈ અને હવે પદ્મશ્રી' ડૉ. કુમારપાળ દેસાઈ.
એક બહુમુખી પ્રતિભા ધરાવતા મેધાવી વ્યક્તિત્વવાળા ડૉ. કુમારપાળ દેસાઈની
યશકલગીમાં ૨૦૦૪માં ઉમેરાયેલું એક વધુ, વિશેષ ઘાવી વ્યક્તિત્વ સુવાસિત સોનેરી પિચ્છ. અને પ્રેરણાદાયી.
કુમારપાળ દેસાઈ એટલે અનેક રંગો
ધરાવનાર જીવંત મેઘધનુષ્ય'. સાહિત્ય, શિક્ષણ, રમતસમીક્ષક રમતગમત, પત્રકારત્વ, ધર્મદર્શન, વિવેચન,
અદ્ભુત વક્તવ્ય, સમાજસેવા જેવાં અનેકવિધ ક્ષેત્રોમાં ઉલ્લેખનીય બહુમૂલ્ય ફાળો આપનાર છે. કુમારપાળ દેસાઈની પ્રતિભા અને તેમનો મિલનસાર સ્વભાવનો જાદુ જ એવો છે કે તેમના પરિચયમાં આવનાર તેમના આજીવન ચાહક અને મિત્ર બની રહે છે.
આવા અજાતશત્રુ કુમારપાળ દેસાઈ મારા
જેવા અનેક માટે ગુરુવર્ય છે. ડૉક્ટરેટની પદવી જગદીશ બિનીવાલે માટે સંશોધન કરનારાઓ માટે કુમારપાળ દેસાઈ
જ એક વિષય બની રહે તેવું તેમનું વ્યક્તિત્વ તથા વૈશ્વિક પ્રદાન છે. તેમની લેખનશૈલી, ઉચ્ચકક્ષાની ભાષા, વ્યવસ્થિતતા, તેમની વ્યક્તિગત સંદર્ભવ્યવસ્થા, લેખનશિસ્ત, એક જ પ્રકારના લખવાના કાગળો, લેખનચીવટ વગેરે ગુણોથી મારા જેવા કેટલાયને તેમણે પ્રભાવિત કર્યા હતા. મારી
408