________________
અને આ પ્રકારની વિશેષ ઓળખાણ બાદ પણ મને એમની સાથે બાજુના જ રૂમમાં બેસીને કામ કરવાનાં વર્ષો મળ્યાં.
વિશ્વવિદ્યાલયના વિદ્યાજગતમાં આવી, કુમારભાઈ જેવી, વ્યક્તિઓ ભાગ્યે જ મળે અને તેથી તેનો સવિશેષ સંતોષ હોય. મને તો છે જ. એક બુંદ જેટલું ઇચ્છનારને આખી ને આખી ગંગા મળ્યા જેટલો :
જિંદગી ભર બંદ કો તરસે, સામને ઘર કે એક દરિયા થા.”
331
રંજના હરીશ