________________
આપશ્રીને ભારત સરકારે પદ્મશ્રીથી સન્માન્યા છે તેથી મને ઘણો જ આનંદ થયો છે. આપને મારા અંતરના અંતરથી અભિનંદન પાઠવું છું.
આપશ્રીએ અનેક અનેક વિષયો ઉપર ઘણું ઘણું લખ્યું છે, લખતા રહ્યા છો. આ દ્વારા તમોએ જેનદર્શનને તમારી સરસ રસપ્રદ શૈલીમાં ચારે દિશાઓમાં ફેલાવ્યું છે. અભિનંદનીય જ નહિ, વંદનીય કાર્ય કર્યું છે.
તમારા સારા અને સુદીર્ઘ આરોગ્ય અને આયુષ્ય માટે કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુ પરમાત્માને મારી અંતરથી ભાવભરી પ્રાર્થના કરું છું.
વદળીય કાર્ય
કુમારપાળ વી. શાહ
aii