________________
MY
ઈ. સ. ૨૦૦૦ની ૭મી ડિસેમ્બરે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં ઉત્કૃષ્ટ આધ્યાત્મિક સાહિત્યના સર્જન માટે એવૉર્ડ અર્પણ કરતા માનનીય રાજ્યપાલ શ્રી સુંદરલાલ ભંડારી
ONAL IN TES FRENC
GWA
૨૦૦૪ ની ૪ સપ્ટેમ્બરે ફેડરેશન ઑફ જૈન એજ્યુકેશનલ ઈન્સ્ટિટયૂશન દ્વારા સાહિત્ય, મૂલ્યલક્ષી શિક્ષણ અને રમતગમતના ક્ષેત્રમાં દેષ્ટાંતરૂપ પ્રદાન કરવા માટે ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી નવલકિશોર શર્મા અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એવૉર્ડ અને અભિવાદન