________________
ઉદ્દેશ્ય જન્મ કા નહીં, કીર્તિ યા ધન છે, સુખ નહીં, ધર્મ ભી નહીં, ન તો દર્શન હે, વિજ્ઞાન, જ્ઞાનબળ નહીં, ન તો ચિંતન છે,
જીવન કા અંતિમ ધ્યેય સ્વયં જીવન છે.” ડૉ. કુમારપાળે જીવનની ઇજ્જત કરી છે, મનુષ્યજન્મની પણ ઇજ્જત કરી છે અને એક અકિંચની કલમજીવી પિતાના પનોતા પુત્ર તરીકે ગતિ-પ્રગતિનાં ઉત્તુંગ શિખરો સર કરી જીવનને દીપાવ્યું છે. એમના ગુણાનુરાગી સ્વજન તરીકે એમને નિરામય શતાયુના વરદાન માટે મારી અંતઃકરણપૂર્વક પ્રભુપ્રાર્થના.
103 ચંદ્રકાન્ત મહેતા