SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ જીવદયા, દેવ-ગુરુની ભક્તિમાં ધનનો સદ્ભય, અનુકંપાદાન, સાધર્મિક ભક્તિ, મૌન, શક્ય તપશ્ચર્યા, ઓછામાં ઓછો અઠ્ઠમ-આ બધાં ધર્મ-કર્તવ્યો અવશ્ય આરાધજો. આમાં જરા પણ શક્તિ ગોપવતાં નહિ. સાથે સાથે - જેની સાથે વિતેલા વર્ષમાં વેર બંધાયું હોય, ક્લેશ થયા હોય, વ્યવહાર કથળ્યા હોય, અબોલા થયાં હોય, નિંદા અને વિવાદ થયા હોય, દ્વેષ-વૃણાઅણગમા જાગ્યાં હોય, તે બધાયને યાદ કરજો . સામે ચાલીને મળવા જજો. મિચ્છા મિ દુક્કડું કહીને સાચા હૃદયથી નિર્મળભાવે ખમતખામણાં કરજો. કોઈવાર સામી વ્યક્તિ ન સમજે અને વેર-ફ્લેશ ચાલુ રાખે, તો પણ આપણું ખાતું ચોખ્ખું કરી દઈને નવેસરથી તે ખાતું ચાલુ ન થાય તેવો સંકલ્પ તથા કાળજી કરજો. (ભાદરવો, ૨૦૧૪)
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy