________________
છે૧. વિનય, ૨, પરીષહ, ૩. ચાતુરંગીય, ૪. અસંસ્કૃત, ૫. અકામમરણ, ૬. ક્ષુલ્લકનિગ્રંથી, ૭. ઓરશ્રીય, ૮. કાપિલીય, ૯, નમિપ્રવ્રજ્યા, ૧૦. દ્રુમપત્રક, ૧૧, બહુશ્રુતપૂજા, ૧૨. હરિકેશી, ૧૩. ચિત્રસંભૂતિ, ૧૪, ઈક્ષકારીય, ૧૫. સભિક્ષુ, ૧૬, બ્રહ્મચર્યસમાધિસ્થાન, ૧૭. પાપભ્રમણ, ૧૮. સંયતિ, ૧૯. મૃગાપુત્રીય, ૨૦. મહાનિર્ચ થીય, ૨૧. સમુદ્રપાલિક, ૨૨. રથનેમિ, ૨૩. કેશીગૌતમીય, ૨૪. પ્રવચનમાતા, રપ. યશીય, ૨૬. સમાચારી, ૨૭. ખલુંકી, ૨૮. મોક્ષમાર્ગ, ૨૯. સમ્યક્ત્વપરાક્રમ, ૩૦. તપોમાર્ગ, ૩૧, ચરણવિધિ, ૩૨. પ્રમાદસ્થાન, ૩૩, કર્મપ્રકૃતિ, ૩૪, વેશ્યા, ૩૫, અણગારમાર્ગ અને ૩૬, જીવાજીવપ્રવિભક્તિ. કરી શ્રીઉત્તરાધ્યયન એટલે સંયમ લીધેલો સાધુ વિનયમાર્ગમાં પ્રવૃત્તિ કરી પરીષહને સહન કરતો ચાતુરંત સંસારમાં ન ભમે કારણ કે જીવિત સંસ્કાર ને કરાય તેવું છે,
એવી રીતે ભિન્ન ભિન્ન સ્વરૂપે
સાધુના જીવનને કેળવવા માટે જેમાં उत्तराध्ययन सूत्रम्
વર્ણન કરાયું છે તે આ શાસ્ત્ર. તેમાં છેડે આવતાં આવતાં પ્રમાદના આચરણથી કર્મનો બંધ થાય, ત્યાં | કેવા પ્રકારે લેયાઓમાં આત્મા
જો ડાય છે અને કેવી રીતે હેરાનગતિ મેળવે તે જણાવ્યું. ત્યાર પછી સાધુનો કયો માર્ગ છે એમ સમજાવી જણાવી, જીવ-અજીવનું સ્વરૂપ જણાવ્યું છે. તે જણાવી છેલ્લી વાત જણાવી કે જીવે સર્વ કર્મથી રહિત સિદ્ધ થવું જોઈએ. એ રીતે ઉત્તરાધ્યયન સૂત્રની અંદર છત્રીશ અધ્યયનનો અધિકાર પૂરો થાય છે. સાધુના જીવન ઘડતર માટે ઉત્તરાધ્યયન સૂત્ર એ અપૂર્વ વારસો
પરમાત્મા પકાવીર પ્રભુને જયારે આ પૃથ્વી પરથી વિદાય સંવાદો સમય ક્યાં વાર ખંતિમ હતાંધળા , મહંત્વની વાનો સ્વતંતે તો ૧ kઠર-દેશના વડે જણાવી તેનો એ ચમક છે, માટે દેશનમાં નવલદ્ધની અને નવહક્કી ૨ઢો ઉગ્રસિત હનો. વરામ મુનિવરોના
આ રીતે ચાર મુળ સૂત્રનો સાર [ સંપુર્ણ થયો
ગમનE સરગમ