________________
એવો સાધુ સીદાતો હોય તો એને માર્ગે दशवैकालिक सत्रम
લાવવો તે વાત જણાવી છે. ત્રીજા અધ્યયનમાં સાધુના સામાન્યથી આચાર. ચોથા અધ્યયનમાં ષડૂજીવનિકાયનું સ્વરૂપ બતાવ્યું છે, તેમ જ સાધુએ કઈ રીતે બોલવું-ચાલવું તે પણ વાત જણાવી છે. પાંચમા અધ્યયનમાં સાધુએ આહાર-પાણી કેવાં લેવાં જોઈએ તે વાત જણાવી છે. છઠ્ઠી અધ્યયનમાં મોટા વિસ્તારથી આચારનું નિરુપણ છે. સાતમા અધ્યયનની અંદર વાણી-વચન કવા પ્રકારની બોલવી જોઈએ અને કેવું ન બોલાય તે વાત જણાવી છે. આઠમા અધ્યયનની અંદર આચાર પ્રસિધિ જણાવી એટલે ક્રોધ, ઇન્દ્રિયો વગેરેનો રોધ, પાટા પ્રતિલે ખના વગેરે
અધિકાર તેમાં છે. નવું અધ્યયન વિનય-સમાધિ નામનું છે. તેમાં ચાર ઉદેશા કરી વિનયની વાત વિસ્તારથી જણાવી છે. દશમા અધ્યયનની અંદર ભિક્ષુકોને કહેવાય તે વાત જણાવી છે. રતિવાક્યચૂલામાંસીદાતા સાધુને સ્થિર કરવા માટેનો હેતુ યુક્તિથી અધિકાર છે અને વિવિકતચર્યા નામની બીજી ચૂલામાં આત્માના ગુણ કયા અને શરીરના ગુણ કયા ? તે લઈને આત્મદૃષ્ટિ તરફ લક્ષ રાખીને સંયમની આરાધના કરવી જોઈએ તે વાત જણાવી છે. આ રીતે દશવૈકાલિકસૂત્રનો સાર સંપૂર્ણ થાય છે.
- ત્રીજું મૂળ-પિંડનિર્યુક્તિ શ્રીપિચ્છનિયુક્તિ દશવૈકાલિક જે ત્રીજું મૂળ છે તેનું જે પાંચમું પિòષણા નામનું જે અધ્યયન તેની ઉપર વિસ્તારથી જે નિર્યુક્તિ રચાઈ તે પિંડનિયુક્તિ પૂર્વાચાર્યોના મત પ્રમાણે વિસ્તારથી નિયુક્તિ હોવાને લીધે તેને પૃથક ગ્રંથપણે સ્થાપન કર્યો છે.
'तत्र पिण्डैषणाभिधपश्चमाध्ययननियुक्ति इति प्रभूतग्रन्थत्वात्पृथक् शास्त्रान्तरमिव વ્યવસ્થાપિતા, તસ્યાશ પિઇનિર્યુક્તિઃ' (પિઇ. નિ.પ. ૨)
પૂ.આ. શયંભવ સૂરિ મ. પોતાના પુત્ર મનકમુનિનું ખાયુ અલ્પ ની મોજ, પૂર્વમાંથી
વિરાગ્ય રેસથી ભરપૂર ગાથાઓ, દશ અધ્યયન રૂપી ધડાઓમાં સંરક્ષિત કરી જેના પાનથી શ્રમણ સંયમ ભાવમાં સહજ રીતે સ્થિર થઇ શકે છે, મનકમુનિના કાલધર્મ 'પછી શ્રી સંઘની વિનંતિથી આચાર્ય . એ બાગમ યથાવત રાખ્યું.
એક કલાક મા એક જ પત્રિય યજમા,
આગમની સરગમ