________________
ચાર મૂળસૂત્રનો સાર પિસ્તાલીસ આગમ પૈકીના જુદા જુદા વિભાગો પૈકીનો એક વિભાગ મૂળસૂત્રોનો છે.
મૂળ ૧. આવશ્યકસૂત્ર
| શ્રી આવશ્યકસૂત્ર-અવશ્ય की आवश्यक सूत्रम
કરણીય તે આવશ્યક સાધુને સંયમના માર્ગની અંદર પ્રતિક્રમણ તે અવશ્ય કરણીય છે. ભરત ઐરાવત ક્ષેત્રોમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં ઉભયકાલ દોષ હોય કે ન હોય તો પણ કરવું જ જોઈએ. તે આવશ્યક, દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એમ પાંચ પ્રતિક્રમણ છે. તે પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં નિયત છે અને બાવીશ તીર્થકરોના શાસનમાં તેમ જ મહાવિદેહમાં અનિયત છે. બાવીશ તીર્થંકરના શાસનમાં અતિચાર લાગે તો જ આલોવવાનું છે અને પેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં
અતિચાર લાગે છે ન લાગે છતાં ઉભયકાલ અવશ્ય કરણીય તે આવશ્યક છે.
આવશ્યકસૂત્રના છ વિભાગ:- સામાયિક, ચઉવીસન્થો, વંદન, પ્રતિક્રમણ, કાર્યોત્સર્ગ અને પચ્ચકખાણ છે. બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ, બીજીવરરિકામાં અર્થાત ઉભયકાલ પાપથી પાછા હઠવાને માટે તે કરે છે તેથી તેને પ્રતિક્રમણ શબ્દથી સંબોધાય છે, પણ તે છે તો આવશ્યક જ. આવશ્યક સૂત્રોનું કહેતાં નિયુક્તિકાર મહારાજા પીઠિકા, આ અવસર્પિણી કાળથી ઉઠાવીને પ્રથમ વરવરિકામાં ફૂલકર, શ્રી આદિશ્વર ભગવાન, ચક્રી શ્રી મહાવીર ભગવાન, ઉપસર્ગ, ગણઘરવાદ દશધા સમાચારી નિહ્નવવાદ, શેષ ઉપોદ્દાત જણાવી નમસ્કાર એટલે નમસ્કાર નિર્યુક્તિને
આવશ્યક સૂત્રમાં સાધુ, સાધ્વી, પ્રાવક, શ્રાવિકો દરરોજ અવશ્ય કરવા યોગ્ય | છે આવરયક-સામાયાકિ, જિનવ, વંદન, પ્રતિકમણ, કાઉસ્સગ્ગ, પચ્ચકખાણનું વિગતવાર વર્ણન છે, આત્મોન્નતિના ઉપયોગી પદાર્થોથી ભરપૂર છે. પ્રાસંગિક રીતે
પણ અનેક બાબતો આ આગમમાં જણાવી છે.
|
ય છે કે જે
વજન 4
૬૮
આગમની સરગમ