________________
जीवाभिगम सूत्रम
-દેવ અને મનુષ્ય (૪) એકેન્દ્રિબેઇન્દ્રિ-તે ઇન્દ્રિ-ચૌરેન્દ્રિ ને પંચેન્દ્રિ (૫) પૃથ્વી-અ-તે ઉ-વાઉવનસ્પતિ-ત્રસ (૬) નારક, તિર્યંચ સ્ત્રી. પુ. મનુષ્ય, સ્ત્રી. પુ. દેવ, સ્ત્રી. પુ. (૭) ચાર ગતિમાં પ્રથમ સમય અને અપ્રથમ સમય એ રીતે (૮) પૃથ્વીકાય, અપકાય તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિ, તેઇન્દ્રિ ચૌરેન્દ્રિ, પંચેન્દ્રિ એમ નવ (૯) પાંચ જાતિના પ્રથમ સમય અને અપ્રથમ સમય એ રીતે દશ (૧૦) તેવી જ રીતે ચાર નિકાય, જ્યોતિષ, વૈમાનિક, નારકી, તિર્યંચ, મનુષ્ય, દ્વીપ અને સમુદ્રો અને છેલ્લો સિદ્ધનો અધિકાર લઈ, સિદ્ધનાં સ્થિતિ વગેરે જણાવી આ ઉપાંગ પૂર્ણ કરવામાં આવ્યું છે.
શ્રી જીવાભિગમ« ” સ્થાનાંગ સુલન ઉપાંગ છે, પનોત્તર રેલીમાં જીવ- અજીવ
મઢ ટીપ-નર કાવાસ - દેવવિમાન સંબંધી વિશદ વિવેચન છે. વિજયદેવે કરેલી જિન પુજાનું વિસ્તૃત વર્ણન ના આગમમાં છે.
અપકારી જિનપુરનો અધિકાર બહુજ રસપ્રદ છે. ફાઝા જ મારા એક મિત્ર છે,
ચોથું ઉપાંગ-પ્રજ્ઞાપના ચોથું ઉપાંગ પ્રજ્ઞાપનાઃ- સમવાયાંગની અંદર સંક્ષેપથી એકથી અનંત સુધીનો અધિકાર આવેલો છે તેને લક્ષમાં લઈ આ ઉપાંગ છે. આ ઉપાંગનું નામ પ્રજ્ઞાપના એટલે પ્રકર્ષથી યથાવસ્થિતરૂપ પદાર્થ જણાવવું તે આ ઉપાંગ છે. જેમ ભગવતી સૂત્રની અંદર પ્રશ્નોત્તરરૂપે અધિકાર છે તેમ આ ઉપાંગની અંદર પણ પ્રશ્નોત્તરરૂપે અધિકાર છે. અહીંયાં અધ્યયનોના બદલે એકેક પ્રકરણને ‘પદ એવી સંજ્ઞા આપવામાં આવી છે. તે પદ આ સૂત્રની અંદર છત્રીસ છે. - જીવ-અજીવની પ્રરૂપણા ૧. કયો જીવ કયા સ્થાને ઉત્પન્ન થાય ૨. અલ્પ-બહત્વનો દિશાદિ વિચાર ૩. આયુષ્ય ૪. ઔદારિક-ક્ષાયોપથમિક વગેરે ભવો ૫. ઉપજવું અને નીકળવું તેનું આંતરૂ ૬. શ્વાસ-ઉશ્વાસનું પ્રમાણ ૭. આહારાદિ દશ સંજ્ઞા ૮. સચિત્ત વિગેરે યોનિઓ ૯. ચરમ વિગેરે અપેક્ષા ૧૦. સત્ય વિગેરે ભાષા ૧૧. ઔદારિકાદિ
આગમની સરગમ