SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ ધમ્મિલ કુમાર. “વત્સ ! અંદર જા ! વસંતતિલકા ઉત્સુકતાથી તારી રાહ જેતી હશે. આજે ઘણું વરસે તે તને જેવાને આતુર થઈ રહી હશે.” | વસંતસેનાના કહેવાથી ધમ્મિલ હર્ષભલે હૈયે-ઉછળતે હૈયે વસંતતિલકાને મળવા ચાલ્ય. પ્રિયના આગમનની વાત સાંભળીને મેઘના આગમનથી જેમ મયુરીને હર્ષ થાય, ચંદ્રના દર્શન થતાં જેમ ચકરી પ્રસન્ન થાય એમ વસંતતિલકાના હૈયામાં મંદ પડી ગયેલા પ્રેમના ઉછાળા ઉછળવા લાગ્યા. આજે ઘણે વર્ષે નાહી સુંદર વસ્ત્રો ધારણ કરી સજજ થઈ એણે મનગમતા અલંકારો ધારણ કર્યા. હર્ષ ભરેલા હૈયાથી જેના કંચુકીના બંધ તડતડ તુટી રહ્યા હતા એવી આવતા જોઈને સામી ચાલી આવી. બન્ને જણાં ઘણે વર્ષ એક બીજાને સ્નેહથી બાઝી પડ્યાં, મન મેળવીને મળ્યાં, તન મનનાં દુઃખ ટળ્યાં. - લાંબે કાળે પણ ધમ્મલને એ વસંતતિલકા એવીને એવીજ નઢા લાગી. એની ચતુરાઈ, એનું વન, એનું લાલિત્ય, એનું પાંડિત્ય સર્વે તેને તાજું જ લાગ્યું. કેમકે બધી સ્ત્રીઓ કરતાં એની ભેગકળા, ચતુરાઈ, સાંદર્ય અભૂતજ હતાં. 2. રાજા અમિત્રદમને પણ વસંતતિલકાને પુત્રી સમાન ગણીને લાંબે કાળે પણ ધામેલિને એ વસંતતિલકા એવીને એવી જ નવેઢા લાગી. એની ચતુરાઈ, એનું ચવન, એનું લાલિત્ય, એનું પાંડિત્ય સર્વે તેને તાજું જ લાગ્યું. કેમકે બધી સ્ત્રીઓ કરતાં એની જોગકળા, ચતુરાઈ, સાંદર્ય અદ્ભુતજ હતાં. રાજા અમિત્રદમને પણ વસંતતિલકાને પુત્રી સમાન ગણીને મહોત્સવપૂર્વક ધમ્મિલને આપી. તેમજ પોતાના રાજ્યને ત્રીજો સમયનું કાર્ય સમયજ કરી શકે છે. માણસ ગમે તેટલા પ્રયત્ન કરે છતાં કાળ, સ્વભાવ, નિયતિ, ઉદ્યમ અને કર્મ એ પાંચ
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy