SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ધસિલકુમાર ત્રીજે પ્રમાદ કષાય-પ્રાણીઓને એ સંનિપાતની માફક આકુળ વ્યાકુળ કરનારે છે. કષાયને વશ પડેલા ઘણા જીવો સંસારમાં ડુબી ગયા છે કે જેને હજી લગી પત્તો પણ લાગ્યા નથી. ' ચેાથે પ્રમાદ નિદ્રા–એ પુરૂષના સર્વ ગુણેને ઘાત કરનાર છે; નિદ્રાધીન થયેલે માણસ પોતાનું શું થાય છે? તે પણ સમજી શકતું નથી. પાંચમો પ્રમાદ વિકથા–અનેક પ્રકારની કટિલ કથાઓ કરવાથી જી વ્યર્થ કમબંધનમાં પડે છે. એ પચે પ્રમાદે ચિત્તની સ્થિરતાનો નાશ કરે છે. મહિના આ પાંચે ભેદ સમજવા. શિકારી જેમ શિરને સુપડા તેમ પ્રાણીઓને એ વારંવાર સપાટામાં સપડાવે છે–ફસાવે છે. તેમ જ જન્મમરણની જ જાળમાં અને મને... - ટોમાં તે પાડે છે. જેને મેહ શાંત થયો છે એવા ચાર જ્ઞાનને ધારણ કરનારા શ્રુતકેવળી પણ પ્રમાદવશ પડવાથી કેટી ભવમાં ભ્રમણ કરે છે, માટે હે ભવ્યજને ! તમે પ્રમાદને ત્યાગ કરીને ધર્મકાર્યમાં ઉદ્યમવંત થાઓ. અપ્રમાદી ઉદ્યમી પુરૂષને જગતમાં એવી કઈ વસ્તુ દુર્લભ નથી કે જે તે મેળવી ન શકે.” મહાપુરૂષની એવી દેશના સાંભળીને નગરજને મનમાં ઘણે સંતેષ પામ્યા, અને પિતપિતાની શક્તિ પ્રમાણે સર્વેએ નિયમ ગ્રહણ કર્યા. દેશના સમાપ્ત થયા પછી શીલવતી ગુરૂરાજને નમીને વિનંતિ કરવા લાગી—“પ્રભે! આ રાજાદિક મારે વિષે રાગવાળા કેમ થયા?” હે ધન્ય ! કર્મ એજ જગતમાં બળવાન છે; પૂર્વભવના અભ્યાસથી જ આ ભવમાં પણ એ તારી ઉપર નેહવાળા થયા છે.” * પ્રણા : www. શીલવતીના પૂછવાથી ગુરૂએ એનું પૂર્વભવનું વૃત્તાંત કહી સંભળાવવા માંડયું. – –
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy