________________
૨ ] एवं मुनेर्विजानत आत्मा भवति गौतम ॥ कठ. [ સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી૦ ૦ ૧૭/૨૨
છે તેવું શાસ્ત્રના આધાર વગરનુ અસત્ કૃત (સત્કૃત્યો ને કહેવાં તે આગળ Àાક ૨૬, ૨૭માં કહેવામાં આવશે) અને અવજ્ઞાત એટલે અજ્ઞાનીઓને પેાતાને તેા દાન કેમ આપવું, આ સત્ કાર્યાં છે કે અસત્ છે, ખરેખર આ દાન ચેાગ્ય છે કે અયેાગ્ય તેની ખબર šાતી નથી પરંતુ દાન લેનારા સ્વાથી એએ આ કાળ, સ્થાન અને પાત્ર યોગ્ય છે એમ કહી તેની અજ્ઞાનતાનેા લાભ લઈને એટલે સામાને ફસાવીને યુક્તિપ્રયુક્તિ વડે તેની પાસેથી પડાવેલું દાન તામસ કહેવાય છે. જેમકે દેશમાં નાની મેાટી અનેક સંસ્થાઓના નિત્યપ્રતિ નીકળતા નવા નવા કુંડફાળા, પરકીય વિદ્યાના સ્થાનકા તથા મેાજશાખનાં સાધને અને સાર્વજનિક સંસ્થાઓમાં મારા મૂકવા પ્રીત્યથે અપાતાં મેટાં મેટાં દાને, તેમ જ સત્તા વડે એકઠા કરવામાં આવતાં કુંડફાળા તથા લેાકાતી અજ્ઞાનતાને લાભ લઈ પાશ્ચાત્ય ઢંગતી શાળા, વસતીįàા ઇત્યાદિ માટે અર્વાચીન સમયના ધના નામે ગણુાતાં તમામ દાનેા તામસ ગણાય છે. *
ત્યાજ્ય અને માથે એ કલ્પના શા માટે?
ભગવાને કહ્યું': હું પા! આ પ્રમાણે તને યજ્ઞ, તપ અને દાનમાં શાસ્ત્રને જાનારા નહિ, પરંતુ પેાતાની મરજી પ્રમાણે શ્રદ્ધા વડે ચાલનારાઓના નિશ્ચયેામાં થતા ભેદે સંબંધમાં કર્યું. આને સર એટલે જ કે જેએ શાસ્ત્ર નહિ જાણતાં કિવા શાસ્ત્રને ત્યાગ કરી શ્રદ્દા વડે યુક્ત થઈને પૂજન કરે છે તેએ આ ત્રણ પ્રકારના નિશ્ચયવાળા હોય છે. આ ત્રણુ પૈકી જે જેવા નિશ્ચયવાળા- હોય તેવાં તેવાં ફળને તે પામે છે. હવે આ સબધમાં તું એમ કહેશે કે આ સર્વ આત્મસ્વરૂપ છે છતાં તેમાં આમ ત્યાજ્ય અને ગ્રાહ્યની કલ્પના શા માટે કરવામાં આવે છે? એક જ વસ્તુમાં એક ત્યાજ્ય અને એક ગ્રા, અમુક કાળ ગ્રાહ્ય અને અમુક કાળ ત્યાજ્ય, અમુક કાચ્ અને અમુક કમ ન્યાય, અમુક દેશ ગ્રાહ્ય અને અમુક યાજ્ય, આવા પ્રકારના ભેઠાભેદે! શા માટે કરવામાં આવે? તા તે સંબંધમાં તારી શંકાના સમાધાનમાં સંક્ષેપમાં એટલું જ કહેવાનું કે જ્યાં સુધી આત્માને દ્વૈતભાવ વડે જોવામાં આવે છે અને આ રીતનું અજ્ઞાન જેઓતે હોય છે તેઓના વ્યવહાર સરળતાથી ચાલી શકે તેટલા માટે આ વર્ણીશ્રમાદિ ધર્મોની વ્યવસ્થા તથા અમુક ત્યાજ્ય છે અને અમુક ગ્રાહ્ય છે એવા ભેદાભે કહેવામાં આવ્યા છે, જેના ઉદ્દેશ ધીરે ધીરે તેઓ ભેદાભેદથી પર એવા આત્મસ્વરૂપને પામે એ છે. આ સંબધે ખાતરીને માટે શાસ્ત્રનું વિવેચન કહું છું.
સન્યાસીએ પ્રવૃત્તિમાં પડવું તે વમનનું ભક્ષણ કરવા સમાન કેમ?
ભગવાને કહ્યું : જેએ જ્ઞાન, ભક્તિ કિવા કયેગ વડે આત્મસ્વરૂપમાં તદાકાર બની ગયા છે સેવા જીવન્મુક્તોને માટે તે। ગુજુ કિવા દોષ ઇત્યાદિ કાંઇ પશુ નથી પરંતુ જે જ્ઞાન, ભક્તિ વા કયેાગના ત્યાગ કરીને નાશવંત એવા પ્રાણા તથા ઇંદ્રિયાથી ક્ષુદ્ર વિષષેાનું જ સેવન કરે છે તેઓ તે આ સંસારને જ પામ્યા કરે છે. ઠરાવેલી શાસ્ત્ર મર્યાદારૂપ પાતપાતાના અધિકારમાં દરેકે રહેવું તેને જ ગુણુ કહેવામાં આવ્યા છે અને તેથી ઊલટુ' વવું તેને દેષ કહેવામાં આવ્યા છે. આ મુજબ ગુણુદોષને નિય છે. નિયમા પાળવાની સઘળી શાસ્રાનાએ તેા ઇંદ્રિયા, તેના વિષયે। તથા મનને જીતવાને અર્થે જ છે. માટે પાતપેાતાની ઠરાવેલી મર્યાદામાં રહીને વવું એ ગુણુ તથા વિરુદ્ધ વર્તવું એષ ગણુાય છે. જેમ કેચિત્તને જીતવાના ઉદ્યોગને માટે સત્ર વ્યવહાર છેડી દઈ સંન્યાસ લીધેલા મનુષ્યે એકલા ફરવું. કાઈ પણૢ વસ્તુના સંગ્રહ કરવા નહિ, આશ્રમેા કે સંસ્થાએ કરવી નહિ, એકાંતમાં રહેવું અને ભિક્ષા માગીને ખાવું તથા મન આત્મામાં તદાકાર થઈ અપરક્ષાનુભવ થાય ત્યાં સુધી એકનિષ્ઠા વડે સતત્ અભ્યાસ કર્યાં કરવા. આ સિવાય ખીજી કાઈ પણ પ્રવૃત્તિ કરવી નહિં, પરંતુ જે પ્રથમ ધર્મ, અર્થ અને કામના ષાથમાંથી છૂટ્ટી સંન્યાસ લે
× દેશમાંથી જ્યારે આવા દાનની પતિ બધ થશે અને લેાકા શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે પેાતાનું કચ્ સમજીને શાસ્ત્રમાન્ય દાનાદિ ક્રિયાઓ કરશે ત્યારે જ દેશનું ભલુ થવા સંભવ છે.