SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ] જે અચલ છતાં દૂર જાય છે અને [ ૫૭૧ નથી. તેને તે દ્રષ્ટા છે એમ કહેનારો તે પોતે તે દ્રષ્ટીના જ આધારે રહેલો હું (વેક્ષાંક ૩) એવા દસ્વરૂપ છે. આમ હોવાથી દ્રષ્ટા પોતે પણ પ્રત્યક્ષ દશ્યમાન નથી પરંતુ કેવળ લક્ષ્યાર્થદર્શક છે, એમ સિદ્ધ થાય છે. આથી તે દ્રષ્ટા સ્વરૂ૫ ઈશ્વર (વૃક્ષાંક ૨) પિતાની ઈક્ષણશક્તિ દ્વારા એટલે જોવા ૩૫ ક્રિયા વડે જ પોતાનાં માયારૂપ હું ભાવ(વૃક્ષક ૩)નાં સર્વાદિ ત્રણ ગુણેમાં ક્ષે ઉત્પન્ન કરે છે. આ ઇક્ષણુશક્તિ કિવા જવારૂપ ક્રિયાશક્તિ એ જ કાળપુરુષ કહેવાય. અહીંથી જ દર્શન શબ્દની શરૂઆત થાય છે. તે કાળરૂ૫ ઈક્ષણશકિતથી દસ્વરૂપે પ્રકટેલો હું કિવા માયાભાવરૂપ પ્રથમ વિતત થયા બાદ તેની દસ્યરૂપ થતી ક્રિયા પૂર્વેને અદસ્યભાવ સમો જે વિવર્ત તે દર્શન શબ્દવડે વ્યવહારમાં પ્રચલિત છે તથા તે પહેલાંની એટલે ઈશ્વર અને માયા એ બે અવસ્થાઓનું જોડાણ કરનારી બંને વચ્ચેની અવરથામાં તે ઈશ્વરની ઈક્ષણશકિતરૂપ એવો કાળ પુરુષ કહેવાય છે. આ કાળ પુરુષ જ્યારે નિયતિ કિવા માયા (વૃક્ષાંક ૩)ને આશ્રય લઈ તેના ત્રણ ગુણોમાં ક્ષોભ ઉત્પન્ન કરે છે ત્યારે પ્રથમ ત્રણ ગુણેનું જે ઐકય થાય છે તે જ અવ્યકત કિવા પ્રધાન તત્વ કહેવાય છે (વૃક્ષાંક ૪). ત્યાર પછી જ્ઞાનશક્તિ તથા ક્રિયાશક્તિ યુક્ત એવું તત્ત્વ કે જે અર્ધનારીનટેશ્વર કહેવાય છે (વૃક્ષાંક ૫) તે રૂ૫ બની બાદ ક્રમે મહાપ્રાણ કિવા સૂત્રાત્મા(વૃક્ષાંક ૬), મહત્તત્વ(વક્ષાંક ૭), અહંકાર(વૃક્ષાક ૮) અને તેના સત્વ, રજ અને તમ એવા ત્રણ ભેદો તથા તેની અંતર્ગત આવેલા અધિદેવતાદિ તમામ પિટા ભાગરૂપે બનેલો છે. બાદ તે ચિત્ત વા ક્ષેત્રજ્ઞ (વૃક્ષાંક ૯), બુદ્ધિ બ્રહ્મા (વૃક્ષાંક ૧૦) તથા મન ચંદ્ર (વૃક્ષાંક ૧૧), Iકવા વિદ્યાનું નાભિકમળ (ક્ષાક ૧૨) અને બ્રહ્મદેવ તથા તેનું બ્રહ્મ'ડાદ તમામ કાર્ય (ક્ષાંક ૧૩ થી ૧૫થ) ઇત્યાદિ તમામ રૂપે આ કાળપુની અંતર્ગત આવેલા હોઈ તે ઈશ્વર જ પોતાની માયાશક્તિ વો સવાદિ ચણોઠારા ઉત્તિ, રિથતિ અને લયના કાર્ય૨૫ આ લીલા કરી રહ્યો છે. આ રીતે ભગવાનને અપર રવરૂપ જ સર્વત્ર વિસ્તારાયેલું છે. ભગવાનના આ અપર સ્વરૂપનાં જ દર્શન દ્રષ્ટાભાવે થઈ શકે છે. અર્જુનને દિવ્યદૃષ્ટિ આપીને એટલે દ્રષ્ટા કિંવા સાક્ષી ભાવ (વક્ષાંક ૨)માં સ્થિત રાખીને આ અપર વરૂપનાં જ દર્શન ભગવાને કરાવેલાં છે. ભગવાને અર્જુનને કળ સ્વરૂપે દર્શન કેમ આપ્યાં? ભગવાનના અપરરવરૂપમાં સૌમ્ય, કર અને એ બંનેના મિશ્રણાત્મક તેમ જ શાંત અને ગંભીર ઇત્યાદિ. ઘણા પ્રકારના ભાવો એકી સાથે ચાલુ હોય છે. પ્રલય કાળના ભાવમાં રતા, સ્થિતિ ભાવમાં શાંતતા તથા ઉત્પત્તિભાવમાં ગંભીરતા. એ રીતે અનેક પ્રકારના ભાવો તેમાં હંમેશ ચાલુ હેવાથી ભકતને પિતાની દછાવશાત તે પિકી કોઈ પણ ભાવે દર્શન થઈ શકે છે. જો કે આવા દર્શનને યોગ કેવળ દેહાધ્યાસાદિ તમામ ભાવ છોડીને સર્વત્ર ભગવાન જ વ્યાપેલો હેઈ પોતે તે બધાના દ્રષ્ટા છે એવી દઢ ભાવના જે રાખે છે એવા પરમનિષ્ઠ ભક્ત પૈકી પણ ઘણું જ થોડાને આવે છે, કારણ એવા પ્રકારની નિષ્ઠામાં પૂર્ણ રીતે સ્થિત થયેલા સાચા ભકતો તે ભાગ્યે જ મળે છે, અર્જુન રણભૂમિ પર હતો તે વખતે તેણે સર્વ ભાવે શરણાગતિ સ્વીકારી ભગવાનના સ્વરૂપના દર્શનની ઇચ્છા કરી તેથી કાળરૂપ ભગવાન તે વખતે રણભૂમિ ઉપર આવ્યા હતા કેમકે આત્મસ્વરૂપ એવા ભગવાને કાળસ્વરૂપે આ રીતે દરેક દ્વાપરયુગને અંતે આ મહાભારત યુદ્ધ થઈ તેમાં સંહાર કરવાનો સંકલ્પ પ્રથમથી પોતે જ કરી રાખ્યો હતો તે નિયત થયેલા નિયતિ નિયમ પ્રમાણેનું જ આ યુદ્ધ હતું. તેથી જ જ્યારે અને વિરાટ રવરૂપ ભગવાનને આપ કોણ છે એમ પૂછયું, ત્યારે તેમણે કહ્યું કે હું કાળ છું.' આ ઉપરથી સિદ્ધ થાય છે કે બીજો કોઈ પ્રસંગ હેત તો તે વખતે નિયતિ નિયમાનુસાર નિશ્ચિત થએલા ધેારણે જ તેને દર્શન થાત. જો કે તેમાં પણ આ સર્વ સંહારનું કાર્ય તે ચાલુ જ રહે પરંતુ દર્શનેષુ ભક્તને પોતાની સત્યભાવનાવશાત્ સૌમ્ય કિંવા શાંતભાર જ વધુ પ્રમાણમાં જણુત કે જેથી તેને ગભરાટ થવા ન પામત. ઉદ્દેશ એ છે કે, સગુણ ભક્તિ કરનારાઓને પ્રથમ ભગવાનના અષર સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો આવશ્યક જ હોય છે. તે જયાં સુધી થાય નહિ ત્યાં સુધી તે ખરો ભક્ત નથી,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy