SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] વિદ્વાન પ્રેય કરતાં એક એવા અમને જ પસંદ કરે છે, અને– [ ૪૨૭ કહેવાય છે (આ સંબંધે વધુ વિવેચન માટે અધ્યાય ૪, બ્લેક ૨૫ થી ૩૩ જુઓ); તેમ જ બ્રહ્મદેવે નિર્માણ કરેલા આ કાર્યરષ્ટિનો આરંભ વિસર્ગ એટલે કર્મો વડે જ થયેલો હોવાથી તેના થનારા આ તમામ યોને પર્યાયે કર્મો જ કહેવામાં આવે છે. જેમ આકાશમાંથી ઉત્પન્ન થનારા આકાશજ કહેવાય; અંડમાંથી અંડજ ની ઉત્પત્તિ થાય છે તેમ કર્મમાંથી ઉત્પન્ન થનારાં સર્વ કમજ કહેવાય. એ ન્યાયાનુસાર બ્રહ્માંડ મળે થનારા તમામને કર્મ એવી સંજ્ઞાથી સંબોધવામાં આવે છે, તથા આ વિસર્ગ (વૃક્ષાંક ૧૦ થી ૧૫ ૪) અને તે ઉપરની તેના સાક્ષી સહિતની સર્ગષ્ટિ (વૃક્ષાંક ૩ થી ૧૨)નું મૂળ બીજ આત્મા કિવા બ્રહ્મ (વૃક્ષાંક ૧) હોવાથી જેવું બી તેવું અંકુર એવા બીજાંકર ન્યાયાનુસાર આ સર્વ બ્રહ્મ જ છે. બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે નહિ, સર્ગ અને વિસર્ગષ્ટિ રૂપે જે જે કાંઈ ભાસે છે તે પણ સર્વ શાંત અને ચિકરસ એવું અભિન્નરૂપ બ્રહ્મ જ છે એમ જાણવું (વધુ માટે અધ્યાય ૩, શ્વેક, ૮, ૯ અને ૧ર થી ૧૫ જુએ.) अधिभूतं भरो भावः पुरुषश्चाधिदैवतम् । अधिय॒ज्ञोऽहमेवान देहे देहभृतां वर ॥ ४ ॥ અધિભૂત એટલે શું? ક્ષર એટલે નાશવાન એ જ અધિભૂત કહેવાય. સર્ગષ્ટિના નિયમ પ્રમાણે નિયતિ નિયમાનુસાર અલંકાર (વૃક્ષાંક ૮)ના તામસ (ક્ષાંક ()માંથી પ્રાકૃત ત્રીજી સૃષ્ટિરૂપ પાંચ મહાભૂતના સમૂહની ઉત્પત્તિ થયેલી છે. (વૃક્ષાંક ૧) તે જ અધિભૂત કહેવાય. તેની અંતર્ગત પાંચ મહાભૂત સમૂહને તથા તેમની માત્રા૫ શબ્દાર વિષયનો સમાવેશ થાય છે (જુઓ વૃક્ષાંક ફ્ર). આ તનાં અંશોનાં મિશ્ર વડે જ વિસર્ગ વા કર્મસૃષ્ટિ ઉત્પન્ન કરવામાં આવે છે તેથી આ સર્વ વિસર્ગષ્ટિનાં કારણુત છે, એમ સમજવું. અધિભૂતને ક્ષર કહેવાનું કારણ એ છે કે, કમરપ એવી વિસર્ણસૃષ્ટિક્ષાંક ૧૩ થી ૧૫૫)નો જયારે નાશ થાય છે ત્યારે તે તેના કારણું" એવી સમસૃષ્ટિ (ક્ષાંક ૬ થી ૧૨) સુધીના તોમાં જ વિલયને પામે છે અને જ્યારે આ કારણરૂપે સૃષ્ટિને પણ નાશ થાય છે ત્યારે તે તેના કારણરૂપ એવી સર્ગષ્ટિ(વૃક્ષાંક ૩ થી ૫)માં વિલયને પામે છે અને ત્યાંથી જ તેની ફરી ઉત્પત્તિ થતી રહે છે. બાદ જ્યારે તેને પ્રાકૃતિક પ્રલય થાય છે ત્યારે તે સમૃષ્ટિને પણ તેના દ્રષ્ટા ઈશ્વર (વૃક્ષાંક ૨)માં વિલય થઈ જાય છે, અને આમ ઉપાધિનો નાશ થતાં ઈશ્વર તે પિતાના શુદ્ધ આત્મસ્વરૂપ લક્ષાંક ૧)માં જ તન્મય બની રહે છે, (પ્રલય માટે અ૦૪૦ ૭, ૮ પાન ૨૫૪ થી ૨૬૧ જુએ). આ મુજબ વિસર્ગષ્ટિ(વૃક્ષાંક ૬ થી ૧૫૪) સહિત સર્ગષ્ટિ(ક્ષાંક ૩ થી ૫)ને વિલય થતાં તેના પુરુષાં શરૂ૫ સાક્ષી કિંવા દ્રષ્ટા એવા ઈશ્વર (ક્ષાંક ૨)ને પણ સ્વસ્વ૨૫ (વક્ષાંક ૧)માં વિલય થતો હોવાથી તેને ક્ષર કિંવા નાશવંત એવી સંજ્ઞા હેઈ તે જ અધિભૂત છે. અધિદેવ કેણ? ઉપરના વિવેચન ઉપરથી જાણી શકાયું હશે કે, અધિભૂત એ કાર્ય, અધ્યાત્મ એ તેનું કારણ હોઈ અધિરિ એ તેને કર્તા કિવા પુષાંશ એવા દેવતાપ છે, એટલે નિયતિ કિવા ઈશ્વરની માયાશક્તિ (રક્ષાંક એના નિયમાનુસાર વિવર્તભાવે ઉત્પન્ન થયેલા અહંકાર (ક્ષાંક ૮)ને સાત્વિક ભાગમાંથી ભિન્ન ભિન્ન ભાસતા દરેકમાં પુરુષાંશપે દેવતા તથા મન એ પ્રમાણે જેને કર્તા કહી શકાય તેવા આ કારણુતોની ઉત્પત્તિ થયેલી ' - - - • અધિદેવ, અધ્યાત્મ તથા અધિભૂતની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે સંબંધમાં એતરેય ઉપનિષદના વર્ણનને માટે અપાય છે, પણ ૨૦૯/૨૧૦ “રેવતાઓની ઉત્પત્તિ તથા શરીરની માગણી” એ મથાળા નીચેને મજકુર જુઓ તેમ જ બહદારયક ૫/૫/૨ થી ૨૭ છ ગ્ય //૩ તથા ૭/૧૮ કોષીતિક ૪/૨૨/૧૩; અંતરય ૧/૧/૧/૨ ઈત્યાદિ (પનિષલામાં પણ વહુને આવે છે તે જુઓ. -
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy