________________
ગતિthહન
અને હી
તો હા ન કરીએ એટલે ત મહાન પીએ.
:].
महर्षियनें आदर्शवृत्त
પ્રયોજન ગીતાહન વા તત્વાથ દપિકા નામને આ અપૂર્વ ગ્રંથ છે જે લખેશન કિવા અક્ષરેઅક્ષર અમૂલ્ય એવા જ્ઞાનમૌક્તિકથી ભરેલો છે તેમાંના જ્ઞાન સંબંધે ચર્ચા કરવાને અમારે અધિકાર નથી તેમ જ તે માટે ઘણાં વિશેષણે લગાડીને સૂર્યની સામે મશાલ ધરી તેને તેજવી બનાવવાને દાવો કરવાનો પણ અમારે પ્રયત્ન નથી, પરંતુ જેમ સૂર્ય સ્વયંપ્રકાશ હોય છે, તેને પ્રકાશવાને બીજા કોઈ સાધનની જરૂર હતી નથી તેમ આ ગ્રંથમાં આવેલા જ્ઞાનભંડારની ખાતરી તે જિજ્ઞાસુ વાચોએ વાચનકાર કરી લેવી ઈષ્ટ ગણા અમારે આ પ્રયત્ન તો નિવેદનમાં જણાવ્યા મુજબ લોકેાના આગ્રહને લીધે પરમ અવતારીષ મહર્થિવ શ્રીબણાત્મજજી મહારાજનો સંક્ષેપમાં પરિચય આપવા પૂરત હતે.
ગીતાદેહન જેવા અપૂર્વ મંથના કતાં કેણ છે? કેવા છે? એમનું ધ્યેય શું? એ મહાન વ્યક્તિ કોણ છે? વગેરે પ્રશ્નો લકે પૂછી રહ્યા છે. એને ઉત્તર અમે ફક્ત એટલે જ આપીશું કે જેની તમે ગ્રંથમાં અપૂર્વતા જેશે તેવી જ ગ્રંથકર્તામાં પણ હોય એ સ્વાભાવિક છે. એટલે જે ગ્રંથ અવર્ણનીય હેય તે ગ્રંથકર્તા માટે પણ એ જ ન્યાય લાગુ પડે છે. અમોએ વિશ્વશાંતિ નામના નાનકડા સાતમા પ્રકાશનમાં મવિયનો પરિચય ટકમાં આપવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો છે તેમ જ આ ગીતોનના
અધ્યાય અઢારના છેવટના ઉપસંહારના ભાગમાં ખુદ ભગવાન તેમ જ મહર્ષિ વસિષ' વગેરેનું મંતવ્ય ' (પૃષ્ઠ ૮૯૦-૮૯૧) છે તે જોવાથી જિતાઓને કાંઈક ઝાંખી વા એઝરતી કપના એટલે કાંઈક અંશે ખાલ આવશે. કુંડમાં ભગવાનની સભામાં પ્રત્યક્ષ શ્રાસિદ્ધિવિનાયક ગણેશજીએ પણ તેમને મહર્ષિ કહી સંબેલા છે એટલે અમેએ પણ તેમને માટે મહર્ષિવર્ય એવું યથાર્થ સંબોધન અહીં વાપરે છે.
અવતારીય કહેવાનું કારણ કે જગતમાં કોઈ પણ વ્યક્તિ એવી નહિ હોય કે જેણે પ્રાચીન સમયમાં થઈ ગયેલા સમર્થ એવા, વસિષ, વિશ્વામિત્રાદિ મહર્ષિએનું નામ સંભળ્યું નહિ હેય. તેઓનું અગાધ જ્ઞાન, તેઓની મહાન શક્તિ . અને તેઓને ત્યાગ ઇત્યાદિ સંબંધમાં શાસ્ત્રમાં આવતાં વર્ણન સાંભળીને જગત અદ્યાપિ પણ આશ્ચર્યચક્તિ બની જાય છે. મહર્ષિએ કેવળ વાયુભક્ષણ કરીને રહેતા, ઝાડના લીલાં કે સુકાં પાંદડાંઓ રિલાલ વગેરે ખાઈને પોતાનું જીવન વ્યતીત કરતા જંગલોમાં પહાડની ગુફાઓ તથા ખીરામાં પડ્યા રહેતા; કોઈ કઈ દિગંબર અવસ્થામાં, કોઈ કોઈ એકાદ લગેટી લગાવીને અને કોઈ કઈ તે કેવળ વકલ ઝાડની છાલ) ઓડીને જ ૫મા રહેતા આવાં આવાં શાસ્ત્રમાં આવતાં અનેક વર્ણનો અાનિક ભૌતિક યુમન માટે તે કેવળ કલ્પના પૂરતાં જ ઉપયોગી નીવડે છે. શાસ્ત્રમાં આવતા ખાવાં વર્ણન વાંચી અર્વાચીન સમયમાં . જો કે તે પ્રત્યે કોઈ અનાથા બતાવી શકતાં નથી, છતાં એમ કહેવામાં આવે છે કે તે વણનો તો પ્રાચીન યુગને માટે હો, અર્વાચીન યુગમાં આપણે માટે તે તેની કલ્પના કરવી એટલું બસ છે. આ રીતે જે વાતને માટે અમો કા સેવીએ છીએ, જે વાત આજે અમને અશકય હોય એમ લાગે છે તેની પ્રત્યક્ષ ખાતરી કરાવી આપણને અર્થે સાક્ષાત ભગવાને ભૂતળમાં મહર્ષિ વતિના કળમાં બ્રાહ્મણગ્રહે આ સ્વપે અવતાર ધારણ કર્યો છે, જે સાક્ષાત ભગવાન. તથા મહર્ષિ વસિાઇઝના કથન ઉપરથી જાણી શકાય