SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૩ ગીતાાહન ] તેનુ કથન સાંભળી બ્રહ્ને અગ્નિ પાસે તૃણુ યુ" તે કહ્યુ: આને બાળ. કહેવામાં આવે છે, અર્થાત બ્રહ્મમાં જગતરૂપે ભાસનું આ દૃશ્ય વાસ્તવિક રીતે વિકાર નહિ પરંતુ વિવન રૂપ છે. કારણ કે, નિર્વિકાર બ્રહ્મમાં વિકૃતિ સંભવે જ કેમ? બ્રહ્મમાં દસ્ય ક્રવા દર્શન કાંઈ પણ્ નથી. માટે જેમાં દૃશ્ય દર્શાનાદિ હોય એવું જગત બ્રહ્મને સ્પર્શી કેવી રીતે કરી શકે? જે તત્ત્વ કાઈ પણૢ પ્રકારના સબધથી રહિત અને કેવળ ચૈતન્યરૂપ છે, તે જ બ્રહ્મ એ શબ્દથી કહેવાય છે. જે વસ્તુ અદ્દિ અંતમાં મૂળ સ્થિતિમાં જ રહેતી હૈાય તે સત્ કિવા નિર્વિકાર જ કડેવાય, એવી વસ્તુમાં મધ્યમાં જે અન્યપણુ` ભાસે છે, તે તેા કેત્રળ અજ્ઞાન વડે જ છે; બ્રહ્મ (આત્મા) તે। સર્વ દેશ અને કાળમાં તેમ જ આદિ અંત તથા મધ્યમાં સમાન જ છે. એ આત્મતત્ત્વ પેાતે કદી પણ અન્યપણાને પ્રાપ્ત થતું નતી. આ આત્મા રૂપથી રહિતપણા એકપણા તથા નિત્યપણુાને લીધે જન્મ, વૃદ્ધિ તથા ક્ષયાદિ વિકાર ભવને કદી પણુ વશ થતા નથી. વિદ્યા છે જ નહિ પ્રશ્ન : અત્ય′ત નિર્મળ બ્રહ્ન સવધ એકરૂપે જ રહેલું હોય તેા તેમાં તેથી વિરુદ્ધ સ્વભાવવાળી અવિદ્યાનું અસ્તિત્વ અેમ સભવે? કે જેથી જગત વિવરૂપ પણ કહેવાય. ઉત્તર : આ સર્વ જગત આત્મરૂપ અર્થાત્ બ્રહ્મ જ હતું, બ્રહ્મ જ છે અને બ્રહ્મ જ હશે, તથા તે બ્રહ્મ તેા નિર્વિકાર અને આદિ અતથી રહિત છે, અવિદ્યા મુદ્લ છે જ નહિં, એવા સિદ્ધાંત છે. તેને બ્રશ્ન, આત્મા ઇત્યાદિ નામેા આપીતે વાચ્ય અને વાચકના જે ક્રમ બાંધવામાં આવ્યા છે તે પણ ફક્ત ઉપરૢશકે માટે હાઈ કેવળ કલ્પિત જ છે, માટે તેથી કાઈ જાતનું દ્યૂત થાય છે એમ સમજ્યું નહીં. તું, હું, આ, તે, જગત, દિશાએ, સ્વર્ગ, પૃથ્વી, કાળ, દેશ ત્યાદિ જે કાંઈ છે તે સત્ર આદિ અતથી રહિત થ્રશ્ન છે, અવિદ્યા તા જરા પણ છે જ નહિ, હું વત્સ ! અવિદ્યા એ તે એક કેવળ નામમાત્ર ભ્રમ જ છે. તે મુદ્દલ છે જ નહિં એ સિદ્ધાંત છે, માટે અવિદ્યા કે જે કુદી છે જ નહિં તે સાચી શી રીતે થાય? મૂઢ તથા અમૂઢને સમજાવવ!ની યુક્તિએ પ્રશ્ન : આપે અત્યાર સુધી તેા અવિદ્યા છે, એમ સ્વીકાર કરીને તેના વિયાર ચામ્યા અને હવે અવિદ્યા છે જ નહિ એમ કડા છે, તેને શે! અર્થ ? ઉત્તર : હે સૌમ્ય ! તમે। આટલે વખત અજ્ઞાની હતા તેથી મે તમાને આ અર્થ વગરની યુક્તિએ વડે સમજાવ્યા છે. આ અવિદ્યા છે અને આ જીવ છે ઇત્યાદિ કલ્પનાઓને ક્રમ બ્રહ્મવેત્તાએએ અજ્ઞાની લેાકાતે સમજાવવાને માટે કલ્પેલા છે. જ્યાંસુધી મન પ્રખેાધને પામ્યું ન હોય ત્યાંસુધી અવિદ્યા વગેરે સાંખ્ય તથા વેદાંતશાસ્ત્રમાં બતાવેલી શાસ્ત્રીય યુક્તિ અર્થાત્ શાસ્ત્રમાં બતાવેલ માયા, પ્રકૃતિ, અવિદ્યા વગેરેને ગ્રહણ કરી વ્યવહારદષ્ટિએ સમજાવ્યા વિના સેંકડા બરાડાએ પાડવામાં આવે તે પશુ શે। ઉપયેગ ? જીવને યુક્તિથી સમજાવીને આત્મામાં જોડવામાં આવે છે. ધારેલું કાય જેવુ યુક્તિથી પ્રદ્દ કરી શકાય છે તેવુ સેકડા પ્રયત્ન કરવાથી પગુ સિદ્ધ થઈ શકતું નથી. વળી જે પુરુષ આત્મક્ષેત્ર પિતાના દુર્મતિ પુરુષી પાસે આ સધળું બ્રહ્મ છે” એમ બેલે છે, તે પુરુષ હૂડાને મિત્ર સમજીને તેના પાસે પેતાના દુ:ખનુ નિવેદન કરે છે એમ સમજવું. મૂને યુક્તિથી અને સમચ્છુને તત્ત્વથી સમજાવવામાં આવે છે. યુક્તિના આશ્રય લીધા સિવાય મૂઢને સમજણ પડતી નથી. હે વત્સ! આટલા કાળ સુધી તમે! અમુદ્દે હતા. તેથી તમેાને યુક્તિ વડે સમજાવ્યું હતુ, હવે તમે પ્રબુદ્ધ થયા છે! માટે તત્ત્વથી સમજાવું છું. હું બ્રહ્મ છું, તું બ્રહ્મ છે, આ સર્વ દસ્ય પણુ બ્રહ્મ છે, બીજી કાઈ કલ્પના નથી એવું નિશ્ચયાત્મક સમજી લઈ પછી ઇચ્છા હૈય તેમ વ્યવહાર કરવા. વ્યવડાર કરવાથી બ્રહ્મપણાને હાનિ થતી નથશે. આ મન, બુદ્ધિ, ઇંદ્રિા વગેરેથી દશ્યમાન થતું સઘળુ બ્રહ્મસ્વરૂપ છે અને તે જ સ ભ્રાંતિઓના નિવારણના અવધિરૂપ છે તેમ જ તે કરતાં અગમ્ય એવું પણ એ મહાચૈતન્ય જ છે. આ સર્વ આત્મરૂપ જ છે જે કંઈ છે તે પ્રશ્ન જ છે, એવી હૃદયમાં દૃઢ ભાવના રાખીને વ્યવહાર કર. આ રીતે વ્યવહાર કરવાથી તેમાં તું કદી પણુ લેપાશે નહિ, માટે તું ઊભેા રહેતાં, ચાલતાં, શ્વાસ લેતાં અને સૂતાં પણ હ્રદયમાં
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy