________________
नान्यः पन्था विद्यतेऽस्नाय
___ॐतत्सत् ॥ॐ श्रीकृष्णात्मजाय नमः ॥
બીજી આવૃત્તિનું નિવેદન પૂજ્યપાદ મહર્ષિવર્ય શ્રીકૃષ્ણાત્માજજી મહારાજ પ્રગતિ મંએ આધ્યાત્મિક વલણ ધરાવતાં ગુજરાતના લોકેાનાં હદયમાં કાયમનું સ્થાન લીધું છે. તે જનતાને એટલાં બધાં પ્રિય થઈ પડ્યાં છે કે તેની માગને પહોંચી વળવું મુશ્કેલ થઈ પડ્યું છે. ગીતાદેહનની પ્રથમ આવૃત્તિ ચાર માસમાં જ ખલાસ થઈ ગઈ છે જ મંથની મહત્તાને સિદ્ધ કરે છે. બીજી આવૃત્તિ રજૂ કરતાં આજે અમને આનંદ થાય છે. થડ વિલંબ થયો છે તેને માટે અમે જનતાની ક્ષમા માગીએ છીએ. બીજી આવૃત્તિ પાવવાની શરૂઆત થઈ કે તરત જ પૂજ્યપાદ મહર્ષિવર્ય વિમુક્ત થયા. તેમની ગેરહાજરીમાં જ એમને કૃપાથી આ ગ્રંથ મારે બહાર પડી શકે છે. તે માટે અમે પ્રભુને પાડ માનીએ છીએ.
અમે આશા રાખીએ છીએ કે આ બીજી આવૃત્તિને પણ જનતાનો સંપૂર્ણ આવકાર તથા સહકાર મળશે. આ આત્તિમાં ૫. મહારાજશ્રીએ ઘણું મહત્વના સુધારા વધારા કયો છે. તદુપરાંત તેમના વિરુદ્ધ થયા પછી તેમના સંગ્રહમાંથી મળી આવેલ મહર્ષિવર્યાના પ્રાકટ્ય ઉપર પ્રકાશ ફેકતો એક અદભૂત પ્રસંગ પણ મૂકવામાં આવ્યો છે. આ પ્રકાશનનું સદભાગ્ય સંદેશ લિમિટેડના મેનેજીંગ ડીરેકટર શ્રી નંદલાલ ચુનીલાલ બોડીવાળાને સાંપડે છે. એ પણ એક શુભ દેવયોગને આભારી છે; જે તેમને ૫. શ્રી પ્રત્યેને સંદર્ભાવ, ધર્મપ્રેમ, લેકેને સન્માર્ગે વાળવાની તથા સાચું જ્ઞાન આપવાની પિપાસા તેમ જ જનતાને શાંતિનો સાચો રાહ બતાવવાની ઉત્કંઠાને આભારી છે. તેઓ મહર્ષિવયંના કૃપાપાત્ર હતા એથી અધિક શું લખું?
આ પુસ્તકની બીજી આવૃત્તિમાં પ્રો વગેરે તપાસવામાં શ્રી પુરુષોત્તમ છવરામ જોષી (ગોંડલ) તથા શ્રી વિષ્ણુપ્રસાદ નંદલાલ પાઠકની ભૂક્તિપૂર્ણ સેવા ઉપરાંત યોગાશ્રમ તથા હરિજન આશ્રમના ભક્તોની સેવા પ્રશંસનીય છે. પૂ. પાદ મહર્ષિવર્યના આશીર્વાદથી તેઓ સર્વ આત્મલાભ મેળવી કતાર્થ થાઓ એવી શુભેચછા.
પૂજ્ય મહર્ષિવર્યાની આર્ષવાણી એટલે ઈશ્વરીય દિવ્ય સંદેશ છે. એ વાત હવે છૂપી રહી શકે તેમ નથી. તેમના ચિતચમત્કારોના અનુમો તૉ દરેકને માટે વિદ્યુતવત બની ગયા છે. છેવટે આવા સદમંથના પરિશીલનથી જગતમાં શાંતિ સ્થપાય એવી અમારી પ્રભુ પ્રત્યે નમ્ર પ્રાર્થના છે.
મહર્ષિવર્યની શુભાશિષ ઇછતઃજન્માષ્ટમી,
નાભાઈ ખંડુભાઈ દેસાઈ સંવત ૨૦૦૫ શ્રાવણ વદ આઠમ
સંચાલક : બુધવાર (ખ્રિતા. ૧૭-૮-૪૯)
શ્રી કૃષ્ણભજ વાફસુધા. પ્રકા તથા સલા સમિતિ.
પ્રત્યપાદ મહર્ષિવર્ય બ્રહીત થએલા હોવાથી શ્રીકૃણાત્મજ વાજસુધા વા સ્વયંપ્રકાશ જ્ઞાનદીપક, સૈન્યમાળના સર્વ પ્રકાશને પ્રકટ કરવાના સર્વ.હકો નીચેનાં શરતે સર્વાધીન છે.
બી કાત્મક વાકયા વા સ્વયપ્રકાશ જ્ઞાનદીપક ગ્રંથમાલાના સર્વ પ્રકાશનો સમિતિની પરવાનગી લઈ કામણ પ્રકારને ઘેરફાર કર્યા વિના અક્ષરશઃ છાપવાની શરતે સર્વ હક્કો સર્વાધીન છે, પરંતુ જેમને છાપવા,છપાવવા ભાષાંતર કરવાની ઇચ્છા હોય તેમણે તેમ કરતાં અગાઉ સમિતિને જણાવી તેની મંજૂરી મેળવી મ કર્યાનો ઉલેખ પુસ્તકમાં કરવો જરૂરી છે. જે પરવાનગી સમિતિ પાસેથી કેવળ પ્રકાશનના લોકકલ્યાણ શુદ્ધ હેતુને વિચાર કરીને કોઈ પણ હે બદલા સિવાય મેળવી શકાશે."
ઈને કાંઈ પૂછપરછ કરવાની હોય તો તેમણે નીચેના સરનામે કરેલી, પત્રવ્યવહાર જવાબ માટે ટિકિટ મોકલીને કરવો.