________________
• રોજ ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચકખાણ તો કરીશ જ. કેમ જ ઓછામાં ઓછું પાંચ તિથિ કહાચર્યનું પાલન કરીશ.
બર્થ ડે પાર્ટી, કીટી પાર્ટી, મૅરેજ પાટી, વિ. પાટીઓમાં જયાં પણ મર્યાદા અને સંસ્કૃતિના છેડે ચોક લીરા ઉડતા હોય તેવા કાર્યક્રમોમાં હાજરી આપીશ નહી. • નાટક સિનેમાંનો ત્યાગ કરીશ કે નિયમ કરીશ. ઓ બાવીસ અભક્ષ્ય બત્રીસ અનંતકાયનો સર્વથા ત્યાગ કરીશ. - પાન, બિડિ, સીગારેટ, તમાકુ, ગુટકા જેવા વ્યસનોના
ફંદામાં ફસાઇશ નહી. છે ગર્ભપાત, ખૂન, ચોરી-ધાડ, જેવા નરકમાં લઇ જનાર ન મોટા પાપોનું સેવન કદાપિ કરીશ નહી. એ ૯ રોજ બાધા પારાની બને તો ત્રણ નવકારવાળી ગણી ૯ છે વર્ષમાં નવ લાખ નવકારની મૂડી ઉભી કરીશ.
એક નવકારવાળી તો અવશ્ય ગણીશ. ૦ ધંધામાં મોટી ચોરી, કોકને શીશામાં ઉતારવા, બીજાની આ મોટી રકમ દબાવી દેવી, બનાવટી માલ પધરાવવો વિ.
જેવા મોટા કૌભાંડો સર્વથા વર્જીશ. અને છ પ્રાણીઓની નિર્મમ હત્યામાંથી તૈયાર થએલ લાલી,
લીપસ્ટીક, પર્સ, પરફયુમ, પાવડરો, વાંદાના ભુકામાંથી બનતી તમામ કેડબરી, ચોંલકેટ, કીટકેટ, ટ્યુઇંગમ વિ. દ્રવ્યો, ઇંડાના રસમાંથી બનતી આઇસ્ક્રીમ વિ. વસ્તુઓ
સદંતર ત્યાગ કરીશ. ૦૦ મનને બહેકાવનાર, સરકારનો કચ્ચરઘાણ કાઢનાર ટી. વી. જે
વિડિયો, કેબલ, ચેનલો, ઇન્ટરનેટ, વિ. નો ત્યાગ કરીશ.
રોજ ઓછામાં ઓછુ ૧૦ મિનિટ સ૬ સાહિત્યનું વાંચન કરીશ. જે ૭ ૧૪ નિયમ ધારીશ. છે. ૦૭ શ્રાવકના ૧૨ વત ગ્રહણ કરીશ.
- "કયારે ચારિત્ર મળે "? એવી શુભ ભાવના રોજ ભાવીશ.