________________
તે જ દિવસ દરમ્યાન જે કઇ ક્ષતિઓ થઇ હોય તેની આલોચના ને બુકમાં નોંધ રોજ સાંજે ચાર કરીને કરી લેવી. એ જ ઘરેણા પહેરાય નહી, તેલ નંખાય નહી, વાળ ઓળાય એ નહી, શરીરની ટાપટીપ થાય નહી, હજામત થાય નહી, છે તેલ માલિસ થાય નહી. છે, કે જમતા એંઠા મોઢે બોલાય નહી, જરૂર પડે પાણી વાપરીને ન બોલવું છે પ્રતિલોમન વિ. ક્રિયાઓ કરતા એક અક્ષર બોલવો નહી, ને
મીન પણે ક્રિયા કરવી(બોલ માનમાં ઉપયોગ પૂર્વક બોલવા). તે એ જ માગુ જમીન જોઇને જીવ રહિત ભૂમિ ઉપર પરઠવવું. આ
પરઠવતા પહેલા "અણુજાણહ જસુગ્ગહો” (૧ વાર) અને પરઠવ્યા પછી "સિર" (ત્રણવાર) મનમાં બોલવુ માત્રાનો
હાલો હાથમાં હોય ત્યારે બોલાય નહી. જ ક્રિયામાંથી નિવૃત્ત થતાં સૂત્ર આનો સવાધ્યાય કરવો,
ધાર્મિક પુસ્તક વાંચવા, નિંદા-કુથલી-પાક્કી પંચાતથી
આરાધનાનું પુણ્ય બળી ને ખાક થઇ જાય છે. * ઉપધાનમાં પ્રવેશ કર્યા બાદ બહારની કોઇ વસ્તુ ઉપયોગમાં
લેવાય નહી. જ પ્રતિલેખન ન કર્યું હોય તે વસ્તુ વપરાય નહી. જ ક્યાં કાજે ના લીધો હોય ત્યાં બેસાય નહી.
ભોજન મંડપમાં પ્રવેશતા"જયણા મંગલ બોલવું, જમવાની જગ્યાએ કાજે લેવો, થાળી વાટકા વિ. પુંજી પ્રમાજી વાપરવા. મુહપત્તિ – ચરવળો સાથે જ રાખવા, એક હાથથી દુર , મુક્વા નહી.