SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ રોજ સવારે ઉઠી સાંજ સુધી ઉપધાનમાં શું શું કરવાનું છે? ૧. સવારે ચાર વાગે ઉઠી સાત નવકાર ગણવા. પછી માત્રાદિની શંકા ટાળી સ્થાપનાજી આગળ ખમા૦ ઇરિ૦ કરી ગમણાગમણે લોવી કુસુમિણ કુસુમિણનો ચાર લોગરસનો કાઉસગ્ગ કરી અનુકૂળતા હોય, તો ખમા ઇચ્છા સંદિo ભગવન ! "પ્રથમ ઉપધાન પંચમંગલ મહાગ્રુતસ્કંધ આરાધનાર્થ કાઉસગ્ગ કરું ? ઇચ્છે. પ્રથમ ઉપધાના પંચમંગલ મહાશ્રુતસ્કંઘ આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ. વંદણવત્તિયાએ કહી ઉપધાનનો ૧૦૦ લોગસ્સનો (સાગરવર ગંભીરા સુધી) કાઉસગ્ગ કરવો. પારીને છેક લોગસ કહેવો. ૨. પછી પ્રતિક્રમણ કરવું. ચાર થોયો પછી નમુત્યુસં કહયા પછી આઠ પહોરનો પૌષધ ઉચ્ચરવો. પ્રતિક્રમણ પુરુ કરી પડિલેહણ-દેવવંદન કરવાં. ને ૩. સો ડગલાં વસતિ શોધી ગુરુ મહારાજ પાસે જઇ ક્રિયા કરવી. ૪. "શ્રી પંચમંગલમહાગ્રુતસ્કંધાય નમો નમઃ" આ પદ બોલીને સો ખમાસમણાં દેવાં. દહેરાસર જઇ આઠ થોચે દેવવંદન ને જે કરવું. આ પ. છ ઘડી દિવસ ચઢ પોરિસી ભણાવવી. વ્યાખ્યાન સાંભળવું છે.
SR No.032352
Book TitleUpdhan Tap Ek Aneri Yog Sadhna
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year1999
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy