SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ છે; બાળક હોય, માંદા હોય, વૃદ્ધ, અશક્ત હોય, એવાઓની સવિશેષ ભક્તિ-વૈયાવચ્ચ કરવી, તેમનુ બધી રીતે ધ્યાન રાખવુ. ઠઠ્ઠા મરી, હસાહસ ક્રવા નહી, ગામગપાટા મારવા નહી, પારકી પંચાયત જવી નહી. * ક્રિયા-વિધિથી અજાણ, નિમ્નરૂપે ક્રિયા ક્રનારાઓ પ્રત્યે ધૃણા તિરસ્કાર કે અસદ્ભાવ ઉભો કરવો નહી. આ ઉપધાન એ એક નિયત તપ છે. તેથી લ્યાણનો તપ તેમાં ન આવી જાય (ગણાઈ જાય) (હીરપ્રશ્નોત્તર) ઉપધાનની વાંચના શ્રાવિકાઓ ઉભા ઉભા તથા શ્રાવકો ચૈત્યવંદન મુદ્રામાં સાંભળે (હીરપ્રશ્ન) હું નિવિકે આયંબિલ ર્યા બાદ જગચિંતામણીથી જયવિયરાયનું - ચૈત્યવંદન ક્યાં બાદ જ પાણી વાપરી શકાય. હું રાત્રી પૌષધ ઊચ્છર્યા પછી પાણી વાપરી શકાય નહી. હું સાયુ પણ ઊઘાડે મુખે બોલવું એ સાવધભાષા કહેવાય એમ ભગવતી સૂત્રમાં ક્યું છે. માટે બોલતા મુહપતિનો ઉપયોગ રાખવો. તે જ આ છે તે ARKAR = == == 20) KA : A & NA KA G FY FY FY BY ' *
SR No.032351
Book TitleUpdhan Tap Ek Soneri Tak
Original Sutra AuthorN/A
Author108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher108 Parshwanath Bhaktivihar Jain Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy