________________
નીવિનુ પુરિમુઢ તપમાં ગણાય. ૧ પુરિમુઢ = બે આની તપ, ૮ પુરિમુઢ = એક ઉપવાસ. સુદ ૫, ૮, ૧૪ અને વદ ૮, ૧૪ ના નિહિ આવે તો તેના બદલે
આયંબિલ ક્રવું પડે છે. હું ઉપધાન પ્રવેશ બાદ પહેલા ત્રણ દિવસ સુધી નવા વસ્ત્ર-ઉપક્રણ વિ. જરૂરી સામગ્રી ગ્રહણ ક્વી શકાય, પછી નહી. સવાર સાંજની ક્રિયા વખતે, પવેયણાની વિધિ વખતે, વાપર્યા પછીના ચૈત્યવંદન વખતે, વાચનાલતી વખતે, પચ્ચશ્માણ પારતી વખતે, ઉપધાન પ્રવેશ અને માળારોપણની ક્રિયા વખતે
સ્થાપનાચાર્ય ખૂલ્લા રાખવા જરૂરી છે. આ ઉપધાનમાંથી નિકળ્યા બાદ માળા પહેરવાની હોય તો આગલા
દિવસે એકાસણુ, માળાના દિવસે ઉપવાસ અને માળા પછીના
દેવસે એકાસણુ ક્રવાનું હોય છે. હું ઉપધાનમાં નીવિ કે આયંબિલમાં લીલોતરી, આખુ કઠોળ,
ખાખરા પાપડ કે એવી કડક અવાજ થાય તેવી વસ્તુ, કાચી વિગઈ વિ. ક્યું નહી. હું સ્ત્રીઓએ વાંચનાના દિવસે માથામાં તેલ નાખવું હોય તો નાંખી
શકે(પાંચ તિથિએ વાચના આવે તેમાં અને છીયા ચોક્રયાની
વાંચનામાં તેલ નંખાય નહી) જ દક્ષિણ દિશા (યમરાજની દિશા હોઈ) તરફ પગ કરીને સુવું
નહી.
Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed
Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed