________________
૨૧૭ સાહિત્ય અને પત્રકારત્વ ૪૭૧. આપણાં વર્તમાનપત્રો અને ભાષાશુદ્ધિ. નવચેતન ૪૪ (૨) નવે. ૧૯૬૫.
પૃ. ૩૧૫-૩૧૮ ૪૭૨. છાપાના છબરડા. નવચેતન ૩૮ () માર્ચ ૧૯૬૦.
પૃ. ૩૬૭-૬૯૮ ૪૭૩. તંત્રીલેખો અને જાહેરાતો. નવચેતન ૪૭ (૧-૨) ઑક્ટો.-નવે. ૧૯૯૮.
પૃ. ૨૩૧-૨૩૨ - ૪૭૪. વર્તમાનપત્રો. નવચેતન ૪૫ (૨) નવે. ૧૯૯૯.
પૃ. ૩૦-૩૬૪ ૪૭૫. માંડેકર, ડી. આર.
વર્તમાનપત્રો પર અંકુશ રહેવો જોઈએ. અખંડઆનંદ ૨૩ (૧૧) સપ્ટે.
૧૯૭૦. પૃ. ૮૮-૮૯ ૪૭૬. મેઘાણી, મહેન્દ્ર
બાળકોની અવહેલના કરતાં અખબારો.નિરીક્ષક ૧૪ (૮) ઑક્ટો. ૧૯૮૦.
પૃ. ૧૯ ૪૭૭. મેરિલ, જહોન સી.
અગ્રગણ્ય અખબારો. કુમાર ૪૬ (૩) માર્ચ ૧૯૯૯.
પૃ. ૧૦પ ૪૭૮. મોદી, નગીન
છાપું વાંચવાની કળા. નવચેતન ૬૫ સપ્ટે. ૧૯૮૬.
પૃ. ૧૯-૨૦, ૨૪ ૪૭૯. યાજ્ઞિક, અમૃતલાલ
અખબારી લેખન. બુદ્ધિપ્રકાશ ૧૨૮ (૫) મે ૧૯૮૧. પૃ. ૨૩૧-૨૩૨ પૂંઠા પાન ૩
[અખબારી લેખન : કુમારપાળ દેસાઈ – અવલોકન ૪૮૦, રાજુ, એસ. કે.
છાપાંનો પક્ષઘાત, મિલાપ અંક ૯૦, જૂન ૧૯૫૭.
પૃ.૪૧-૪૨ ૪૮૧. રાવલ, અભય
સ્થાનિક અખબારોના તંત્રીલેખો. નિરીક્ષક ૧૩ (૪૨) જૂન ૧૯૮૦.
પૃ. ૮-૯ ૪૮૨. વડોદરિયા, ભૂપત
દૈનિકોની વ્યાવસાયિક સફળતાનું સહસ્ય. પરબ ૨૧ (૬) જૂન ૧૯૮૦. પૃ. ૪૨૩-૪૨૭