________________
૧૮૪
સાહિત્ય અને પત્રકારત્વ
કામાક્ષી નટરાજન
૧૩૨. ધ્રુ, ગટુભાઈ
કામાક્ષી નટ૨ાજન. કુમાર ૨૮ (૧૦) ઑક્ટો. ૧૯૫૧.
પૃ. ૩૨૯-૩૩૦, ૩૬૩
કાંતિ ભટ્ટ
૧૩૩. ગોર, અજિત
લોકપ્રિય પત્રકાર, કાંતિ ભટ્ટ. નવચેતન ૬૩ (૧૦) જાન્યુ. ૧૯૮૫.
પૃ. ૨૦-૨૩.
કિશોરલાલ ઘ. મશરૂવાળા
૧૩૪. મહેતા, ચંદ્રકાન્ત
પત્રકાર કિશોરલાલ ઘ. મશરૂવાળા. બુદ્ધિપ્રકાશ ૧૩૮ (૧૧) નવે. ૧૯૯૧. પૃ. ૩૩૭-૩૪૧
કે. રામરાવ
૧૩૫. શુક્લ, યજ્ઞેશ હ.
સ્વ. કે. રામારાવ. કુમાર ૪૩ (૧૧) નવે. ૧૯૬૬.
પૃ. ૩૮૭-૩૯૧, ૪૧૪-૪૧૫
કૃષ્ણલાલ પ્રભાકર ખાડિલકર
૧૩૬. તંત્રી, કુમાર
કૃષ્ણાજી પ્રભાકર ખાડિલક૨. કુમાર ૨૫ (૧૧) નવે. ૧૯૪૮. પૃ. ૩૨૫-૩૨૮
ગટુભાઈ ધ્રુવ
૧૩૭. શુક્લ, યશવન્ત
‘જ્યોતિર્ધર ’ના તંત્રી સ્વ. ગટુભાઈ ધ્રુવ. બુદ્ધિપ્રકાશ ૧૧૫ (૬) જૂન ૧૯૬૮. પૃ. ૧૬૮-૧૬૯
ગાંધીજી
૧૩૮. દલાલ, રમણીકલાલ જ.
ગાંધીજી - પત્રકાર તરીકે. નવચેતન ૫૦ (૨) મે. ૧૯૭૧. પૃ. ૧૪૯-૧૫૧