________________
૧૮૨
| સાહિત્ય અને પત્રકારત્વ
ઈશ્વર પેટલીકર ૧૧૬. શેઠ, પ્રવીણ
ઈશ્વર પેટલીકર : સાહિત્ય-પત્રકારત્વનું આગવું સમીકરણ. વિશ્વમાનવ ૨૬ (૨૭૬) ડિસે. ૧૯૮૩. પૂ. પ૨૯
ઉમાશંકર જોશી ૧૧૭. જોશી, રમણલાલ
ઉમાશંકર : તંત્રી-સંપાદક, બુદ્ધિપ્રકાશ ૧૩૭ (૧૨) ડિસે. ૧૯૯૦.
પૃ. ૩૭૩-૩૭પ ૧૧૮. શુક્લ, યશવંત
ચૈતન્યધર્મી માનવપ્રેમી સારસ્વતની ચિરવિદાય. બુદ્ધિપ્રકાશ ૧૩૫
(૧૧-૧૨) નવે.-ડિસે. ૧૯૮૮. પૂંઠા પાન ૩-૪.
એ. એસ. ઓક્સ ૧૧૯. કામદાર છોટાલાલ માનસિંગ
પ્રખ્યાત વર્તમાન પત્રકાર સ્વ. એ. એસ. ઓક્સ. પુસ્તકાલય ૧૦ (૯) સપ્ટે. ૧૯૩પ. પૂ. પ૦૪
એડવર્ડ બૉક ૧૨૦. રશ્મિન, ઉપ.
એડવર્ડ બોક. નવચેતન ૩૩ (૬) સપ્ટે. ૧૯૫૪.
પૃ. ૫૬પ-પ૬૭ ૧૨૧. રાવળ, ગજેન્દ્ર
એડવર્ડ બૉક. કુમાર ૧૦ (૧૧) કારતક સં. ૧૯૯૦. પૃ. ૪૦૫-૪૦૮, ૪૩૨
એડિસન ૧૨૨. પારેખ, મધુસૂદન
સ્ટીલ અને એડિસન : પત્રકારત્વનો ઉદય (અંગ્રેજી સાહિત્યનું આચમન) કુમાર ૬૪ સળંગ અંક ૭૬પ ઓક્ટો. ૧૯૯૧. પૃ. ૪૮૪-૪૮૫
એદલજી નવરોજી કાંગા ૧૨૩. ઉદ્દેશી, ચાંપશી વિ.
પૂર્વ ભારતના ગુજરાતી પત્રકારત્વનો પિતા. નવચેતન ૪૬ (૫) ફેબ્રુ. ૧૯૬૮. પૃ. ૫૬૧-૫૬૪, ૫૬૭