________________
] સાહિત્ય અને પત્રકારત્વ
૧૭૮
૭૬. મેઘાણી, ઝવેરચંદ
જોખમી વ્યવસાય. મિલાપ અંક ૧, જાન્યુ. ૧૯૫૦. પૃ. ૯-૧૦ ૭૭. રાવ, ડી. પી.
પત્રકારત્વ. પુસ્તકાલય ૩૦ (૯) માર્ચ ૧૯૫૬, પૃ. ૪૭૪-૪૭૯ ૭૮. રાવત, બચુભાઈ
ગુજરાતી પત્રકારત્વ : લોકશિક્ષણનું યજ્ઞકાર્ય. પ્રસ્થાન ૪૧ (૩) જાન્યુ.૧૯૬૬.
પૃ. ૧૩૯-૧૪૦
મિલાપ સળંગ અંક ૧૯૪, ફેબ્રુ. ૧૯૬૬. પૃ. ૩૩-૩૬
૭૯. વનરાવન
પત્રકારની નજરે નવી દુનિયાનું દર્શન. ઊર્મિ-નવરચના ૫૯ (૧૦) સળંગ અંક ૭૦૬ જાન્યુ. ૧૯૮૯. પૃ. ૩૭૬
૮૦ વુલ્લી, રોલેન્ડ
હું જો હિંદી પત્રોનો સંપાદક હોઉં તો; અનુ. શશિન ઓઝા. નવચેતન ૩૨ (૩) ડિસે. ૧૯૫૩. પૃ. ૨૯૭-૩૦૧
૮૧. શર્મા, ભગવતીકુમાર
પત્રકારની સાંસ્કૃતિક સજ્જતા. પરબ ૨૧ (૬) જૂન ૧૯૮૦. પૃ. ૩૬૪-૩૭૧
૮૨. સૌરાષ્ટ્રના પત્રકારત્વનો ઇતિહાસ. ગ્રંથ ૨૦ (૩) માર્ચ ૧૯૮૩. પૃ. ૩૦-૩૩
[અખબારનું અવલોકન : યાસીન દલાલ - અવલોકન]
૮૩. શાહ, ચન્દ્રકાન્ત
અમેરિકાનું પત્રકારત્વ. નવચેતન ૩૯ (૧) એપ્રિલ ૧૯૬૦. પૃ. ૧૦૭-૧૧૦
૮૪. શાહ, ચંદુલાલ ના.
હિંદી પત્રકારિત્વ. બુદ્ધિપ્રકાશ ૭૨ (૪) એપ્રિલ ૧૯૨૫. પૃ. ૯૭-૧૦૫
૮૫. શાહ, ચુનીલાલ વ.
પાછલે બારણેથી પત્રકારત્વમાં. મિલાપ અંક ૧૦૮ ડિસે. ૧૯૫૮. પૃ. ૨૯-૩૨
૮૬. યુદ્ધ અને પત્રકારિત્વ. રેખા ૩ (૧૧) જૂન ૧૯૪૨.
પૃ. ૬૫-૬૮
૮૭. શાહ, બળવંતભાઈ
સ્વાતંત્ર્ય પૂર્વેનું ગુજરાતી પત્રકારત્વ. પરબ ૨૧ (૬) જૂન ૧૯૮૦. પૃ. ૩૨૧ ૩૨૮