________________
લેખસૂચિ | ૧૭૩
૧૩. કેબ્રાઇટીસ, પીએરી
ઇજિપ્તનું પત્રકારિત્વ; અનુ. પીયૂષ. નવચેતન ૧૩ (૪-૫) જુલાઈ-ઑગ.
૧૯૨૮. પૃ. ૩પ૨-૩૬૧ ૧૪. ખુશવંતસિંઘ
• પત્રકારત્વ : ગઈકાલનું અને આવતીકાલનું; અનુ. સુરેશ સામાણી. નિરીક્ષક - ૧૩ (૨૨) જાન્યુ. ૧૯૮૦. પૃ. ૫-૮ ૧૫. ચૌધરી, રઘુવીર
ફલશ્રુતિ. પરબ ૨૧ (ક) જૂન ૧૯૮૦, પૃ. ૪૫-૪૫૦
[‘સાહિત્ય અને પત્રકારત્વ” પરિષદની ફલશ્રુતિ ૧૪. જોશી, રમણલાલ | ગુજરાતી સાહિત્ય પત્રકારત્વ : પરંપરા અને પ્રશ્નો.
બુદ્ધિપ્રકાશ ૧૩૮ (૪) એપ્રિલ ૧૯૯૧. પૃ. ૧૨૪-૧૨૭ ૧૭. ડગલી, વાડીલાલ
સાહિત્ય અને પત્રકારત્વ. નિરીક્ષક ૧૩ (૩૭) મે ૧૯૮૦. પૃ. ૧૩-૧૪ - નિરીક્ષક ૧૩ (૩૮) મે ૧૯૮૦
- પરબ ૨૧ (ક) જૂન ૧૯૮૦. પૃ. ૩૦૧-૩૧૧ ૧૮. તંત્રી, નિરીક્ષક
પત્રકાર જગતનું સ્વાતંત્ર્ય. નિરીક્ષક ૧ (૧૯) ડિસે. ૧૯૬૮, પૃ. ૨૧. ૧૯. શું ? કેટલું વંચાય છે ? (લંગ લાયબ્રેરી, રાજકોટનું સર્વેક્ષણ) નિરીક્ષક
૧૬ (૨૨) જાન્યુ. ૧૯૮૩. પૃ. ૧૭-૧૮ ૨૦. તંત્રી, પુસ્તકાલય
દુનિયાની એક મહાન અને જૂનામાં જૂની સમાચાર સંસ્થા -- રોઇટર્સ.
પુસ્તકાલય ૨૭ (૧) જુલાઈ ૧૯૫૧. પૃ. ૩૦-૩૨ ૨૧. તંત્રી, પ્રસ્થાન
પ્રેસ એકટની જન્મકથા. પ્રસ્થાન ૧૮ (૬) આસો. સં. ૧૯૯૦.
પૃ. ૫૮૩-૫૮૪ ૨૨. તંત્રી, બુદ્ધિપ્રકાશ
ગુજરાતી પત્રકાર પરિષદ, બુદ્ધિપ્રકાશ ૭૧.(૧૧) નવે. ૧૯૨૪.
પૃ. ૩૪૬-૩૪૮ ૨૩. તંત્રી, મિલાપ
( પત્રકારનું જાહેરનામું. મિલાપ અંક પક, ઓગસ્ટ ૧૯૫૪. પૃ. પર ૨૪. પત્રકારત્વની ચાલણગાડી. મિલાપ અંક ૧૫૧, જુલાઈ ૧૯૬૨. પૃ. ૧૬ ૨૫. તંત્રી, સંસ્કૃતિ
પત્રકારિત્વ. સંસ્કૃતિ ૩ (૭) જુલાઈ ૧૯૪૯, પૃ. ૨૪૫