________________
હુસેને કહ્યું, એકવાર દારૂડિયા પાસે, એકવાર બાળકની પાસે અને એક વાર સ્ત્રી સમક્ષ’
શિષ્યાની ઉત્સુકતા વધી ગઈ. એમણે વધુ ભણવાની જિજ્ઞાંસા પ્રગટ કરી એટલે હુસેન ખસરાઈ એ કહ્યું, “એક વાર સાંજના સમયે એક શરાખી નશામાં ચકચૂર થઈ ને ચાલ્યા જતા હતાં. સામે કીચડથી ભરેલા એક ખાડા હતા. દારૂડિયા લથડતો લથડતા એ ખાડા તરફ જઈ રહ્યો હતા. મેં વિચાર્યું કે આ હમણાં ખાડામાં પડી જશે. એટલે કહ્યું, ‘જસ સંભાળા? હમણાં ખાડામાં પડી જશે.’
.
દારૂડિયાએ લથડતા અવાજે કહ્યું, સાંઈ, હું તેા ખાડામાં પડુ કે ન પડુ', પણ તમે જો એકવાર પણ પડયા, તે બેડા થવામાં આખા જન્મારા વીતી જશે.
તેની વાત સાંભળીને મારું માથું નમી ગયુ.
એકવાર હું જે રસ્તે જઈ રહ્યો હતો, તે રસ્તા પર સામેથી એક બાળક હાથમાં દીવા લઈને આવી રહ્યું હતું. મે તેને પૂછ્યું, 'બેટા, આવે વખતે આ દીવા તું કયાંથી લાવ્યા ?’ એટલામાં પવનના એક ઝપાટા આવ્યા અને દીવા આલવાઈ ગયા.
J
ચાલાક બાળકે કહ્યું, ખાખા ! પહેલાં આપ કહેા કે તે દીવા કયાં ગયા ? પછી હું કહીશ કે દીવા હું કયાંથી લાવ્યેા.' ખાળકની વાત સાંભળીને હું નિરુત્તર બની ગયા.
:
+
,એકવાર હું ખુદાની બંદગી કરી રહ્યો હતા અને એક સ્ત્રી દોડતી આવી. એના પતિ એની સાથે ઝઘડા કરીને કયાંક ભાગી ગયા હતા. તે હાંફળી ફાંફળી થઈને પતિને શેાધતી હતી.
તેણે મને પૂછ્યું, ખાખા, મારા પતિને તમે અહીંથી જતાં જોયા?” તે સ્ત્રીનાં કપડાં અસ્તવ્યસ્ત હતાં અને માથું ખુલ્યું હતું. મેં શરમના માર્યા માથું ઝુકાવીને કહ્યું, પહેલાં તારાં કપડાં તે સરખાં કર. પછી મને પૂછજેટ
J
83
ધનું મૂળ છે વિનય ઇ