________________
ત્યાગ કરી શકાય છે. આના અર્થ એ કે જીવનમાં અનશન—તપના અભ્યાસ હાવા જોઈ એ, જેનાથી વિકટ આપત્તિ સમયે પણ શાંતિપૂર્ણાંક ભૂખ્યાતરસ્યા રહી શકાય. આ કારણે સાધુ-સાધ્વીઓને માટે તે રાજ કોઈ ને કોઈ તપ કરવાનું વિધાન છે.
ઉણાદરીના પ્રભાવ
ઉણાદરીના અર્થ છે ભૂખથી ઓછું લાજન કરવું. આપણા રાજના સામાન્ય ખેારાકથી આ ખારાક લેવાને ઉણાદરી કહે છે. ભૂખ હાય તેનાથી ઓછું ખાવું, અને એટલામાં જ સતેાષ માની લેવા એ પણ તપ છે. સામાન્ય રીતે આરાગ્યશાસ્ત્રના નિયમ છે કે જે વ્યક્તિ સ્વસ્થ અને સશક્ત રહેવા માગતી હાય, એણે રાજ પાતાના પેટના અવકાશને આડ ભાગમાં વહેંચી દેવા જોઈએ. એમાંથી ચાર ભાગ એટલે કે અડધા અવકાશ આહાર માટે, એ ભાગ એટલે કે ૧ અવકાશ પાણી માટે અને ખાકીના બે ભાગમાંથી અવકાશ હવા માટે રાખવા જોઈએ. પેટના બધા જ અવકાશ માત્ર આહાર માટે જ અનામત રાખવા અને પેટને માલગેાદામની જેમ ભરતાં જ જવુ, તે પેટ પર અત્યાચાર જ છે. શ્રાદ્ધમાં અધિકાંશ બ્રાહ્મણેા જે રીતે ડાંસી ઠાંસીને આહાર લે છે, તેમ કરવાથી શરીરને નુકસાન થાય છે. મે અગાઉ તમને માલેરકોટલાના બ્રાહ્મણની વાત કહી હતી કે તેણે એક યજમાનને ત્યાં વધુ દક્ષિણા મેળવવાના લાલે એટલુ' ઠાંસી–ઠાંસીને ખાધું કે તેનાથી ઊડી શકાયું પણ નહીં. શું આવી રીતે જીવવું એ જીવ્યું ગણાય ?
જગતના મૃત્યુઆંક વિશે સંશોધન કરવામાં આવે તે ખ્યાલ આવશે કે જેટલાં લોકો ઓછું ખાવાથી કે ભૂખ્યાપેટે મરે છે. તેનાથી અધિક લેાકેા અતિ ભેાજન સ્વાદના લેાભમાં પડીને ભૂખથી વધુ ઠાંસી-ઠાંસીને ખાવાથી મૃત્યુ પામે છે. એમ પણ જોવા જઈ એ તે તપસ્વીનું આયુષ્ય વધારે હાય છે, શરીર પણ કસાયેલુ', કષ્ટસહિષ્ણુ અને નિરાગી હાય છે. તેા પછી જાણી-જોઈને વધુ ખાઈ ને ખીમાર
31
ખાદ્ય તપના પ્રકાર