________________
સેળ કાયોત્સર્ગ
કાયેત્સગ વ્યુત્સર્ગ-તપની ભૂમિકારૂપ છે. સાધક કાયોત્સગ કરવાનું શીખી લે, એનું યોગ્ય પ્રશિક્ષણ લઈને તૈયાર થાય તે પછી જ એ.
વ્યુત્સર્ગને પૂર્ણ આરાધક બની શકે છે. અન્યથા કાસની શિક્ષા પામ્યા વિનાને યોદ્ધો વ્યુત્સર્ગનું રણમેદાન છોડીને ભાગી જશે.
વ્યુત્સર્ગની પૂર્વ કોન્સર્ગને અભ્યાસ એ. માટે આવશ્યક છે કે કાયાને સાધ્યા વિના કસોટીને વખતે તે કાયા જ વ્યુત્સર્ગ કરવામાં દગો કરશે. કાયેત્સર્ગને ગ્ય અને પૂર્ણ અભ્યાસ કરનાર વ્યુત્સર્ગની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. મેટ્રિકની, પરીક્ષા પાસ કરનાર ક્રમશઃ આગળ વધીને એમ એ.માં ઉત્તીર્ણ થઈ શકે છે, પરંતુ જેણે પહેલી ચોપડીનું પાઠયપુસ્તક પિતાના હાથમાં પકડી. રાખ્યું હોય તે સીધેસીધો એમ, એ. ની પરીક્ષા આપે
299
- - કાયોત્સર્ગ