________________
જેથી
આ શરીરથી અનંત શક્તિમાન અને દોષરહિત શુદ્ધ આત્માને એવી રીતે જુદા કરી શકુ કે જેવી રીતે મ્યાનમાંથી તલવાર અલગ
થાય છે.”
૨. ગણ-યુત્સ
ગણ કહેવાય છે પોતાના ગચ્છ કે સંપ્રદ્યાયને અથવા તા પેાતાના કુટુંબ અથવા જ્ઞાતિને. વ્યક્તિ રાગ કે મેાહમાં અંધ બનીને પોતાના ગણુ (સમૂહ) સાથે ખરૂંધાઈ રહે છે. ઘણી વાર પાતે દુઃખી થાય છે અને ખીજાઓને પણ દુ:ખી કરે છે. કેટલીયે વાર અવિનીત શિષ્યા અથવા તા દુરાચારી, અત્યાચારી અને અન્યાયી પુત્રાને લીધે ગુરુ કે માતાપિતા દુઃખી થતાં હાય છે. તે મેહવશ બનીને એમ ખેલતાં હાય છેઃ
कुर्वन्नपि व्यलीकानि यः प्रियः प्रिय एव सः । અનેક પ્રકારની અનીતિ કરે, તે પણ જે પ્યારા હેાય તે પ્યારા જ હાય. ધૃતરાષ્ટ્ર જાણતા હતા કે દુર્ગંધન આદિ કૌરવે અન્યાયમાર્ગે ચાલે છે. યુગપુરુષ શ્રીકૃષ્ણે એમને ચેતવણી પણ આપી. હતી કે આપ દુર્યોધનના પક્ષ લેવા છેડી દો.'' પરંતુ ધૃતરાષ્ટ્ર માહવશ હાવાથી દુર્યોધન આદિના પક્ષ લેવાનું છેડતા નથી. તેએ એમજ કહેતા રહ્યા, “ભાઈ ! જે અમારું છે તેને કઈ રીતે છેડી શકીએ ? સારું-નરસું ગમે તેવું હાય પણ પોતીકું છે.”
ખીજી બાજુ ગાર્માંચા નામના આચાર્ય જોયું કે એમના પાંચસા શિષ્યા અવિનીત છે, એમનુ કહ્યું માનતા નથી તેમજ સાધુમર્યાદાનું પાલન કરવા તૈયાર નથી તેા એ બધાને છેડીને એકલા ચાલી નીકળ્યા. આને ગણુ-બુત્સ કહેવાય.
૩. ઉપધિ-જ્યુત્સ
‘ઉપધિ’ એ જૈન પારિભાષિક શબ્દ છે. એનાથી સાધુ-સાધ્વીઓના ભડાપકરણાના અ ગૃહીત હાય છે. ઉપધિ એ પ્રકારની છે—
(૧) ઔધિક-ઉપધિ અને ઔપચાહિક-ઉપધિ. ઔધિક ઉ૫ધિ એને કહેવાય છે કે જે હંમેશાં ઉપયેગમાં આવે છે; જેમ કે રજોહરણ
294
એજસ દીઠાં આત્મબળનાં