________________
આ દૃષ્ટિએ વ્યુત્સ–તપના મુખ્યત્વે સાત પ્રકાર છે : (૧) શરીર–વ્યુત્સગ (૨) ગણુ-બ્યુલ્સગ (૩) ઉપધિ-યુત્સગ (૪) ભક્તપાન–બુત્સ (૫) કષાય—બ્યુલ્સ (૬) સંસાર–વ્યુત્સગ અને (૭) કમ –વ્યુત્સગ .
આમાંના પ્રથમ ચાર ભેદના દ્રવ્ય-બ્યુલ્સગ માં અને પછીના ત્રણ ભેદના ભાવ–બ્યુલ્સ માં સમાવેશ થાય છે. ૧. શરીર-વ્યુત્સ
શરીર-વ્યુત્સ માં શરીર અને શરીરથી સંબંધિત તમામ જડ અને ચેતન વસ્તુએના બ્યુલ્સ'ના સમાવેશ થાય છે. મનુષ્યને પોતાનું શરીર સૌથી વધુ પ્રિય હોય છે અને એને પરિણામે જ મનુષ્ય આટલી અધી પછડાટ ખાતેા હેાય છે. શરીરની સાથેાસાથ એને પિરવારનુ મમત્વ થાય છે અને પેાતાના પિરવારને માટે એ મરવા કે મારવા તૈયાર થઈ જતા હાય છે. શરીરના મમત્વને પરિણામે જ મકાન, દુકાન, સુખસાધન, ધનસપત્તિ, જમીન-જાયદાદ વગેરે પ્રત્યે મમત્વ અનુભવે છે. આથી જ શરીર અને શરીરથી સંબદ્ધ એવી તમામ જડ અને ચેતન વસ્તુ પ્રત્યેથી મમત્વને અળગું કરવું તે જ શરીર– વ્યુત્સગનું રહસ્ય છે. શરીર-બ્યુલ્સના અભ્યાસને કારણે જ મનુષ્ય ઘણીવાર અન્યના હિત કે સુખ માટે સ`સ્વની આહુતિ આપતાં અચકાતા નથી.
સુરતની તાપી નદીમાં એકવાર ભયંકર પૂર આવ્યું હતું. પૂરના ઊછળતા પાણીમાં મનુષ્ય અને પશુએ ઝૂમી રહ્યાં હતાં. આવે સમયે કિનારા પર ઊભેલા દાદાભાઈ પાંડેએ આ જોયુ' અને એમનાથી રહેવાયું નહી. તેઓ કુશળ તરવૈયા અને પહેલવાન પણ હતા. એમણે વિચાયું, “ભલે મારા દેહ ડૂબી જાય, પણ ઘેાડાંક પ્રાણીઓને તે હું ડૂબવાથી મચાવી શકીશ.’”
દાદાભાઈ ધસમસતા પૂરમાં કૂદી પડયા. તરવાનું જાણતા હતા, પરંતુ પૂરના ચડતા પાણીમાં તરવું અને અન્યના જીવ બચાવવા એ
292
ઓજસ દીઠાં આત્મબળનાં