________________
પૂનાના સંઘમાં ઝઘડા પડયાનું જાણીને આચાયશ્રીએ કહ્યું, કે—મે' સાંભળ્યું છે કે પૂનાના સંધના લોકો અંદર અંદર બહુ ઝઘડે છે; આટલું જ નહીં, એવુ પણ સાંભળ્યું છે કે એક પક્ષના લેાકેાએ જ મારુ` સ્વાગત કરવા નક્કી કર્યુ છે. પણ તમારે નવું જોઈએ કે જ્યાં સંધમાં ઝઘડા હોય છે, ત્યાં જવાનું હું ત્યારે જ પખુદ કરું છું કે જ્યારે સંધના ઝઘડા મટી જાય.”
વિ॰ સં॰ ૨૦૦૮ માં જૈન કોન્ફરન્સની સ્થાપનાને ૫૦ વર્ષ પૂરાં થતાં હતાં. એ નિમિત્તે એ જ વર્ષમાં કૉન્ફરન્સનું અધિવેશન મુંબઈમાં ભરાયું હતું. આચાર્યશ્રીએ મધ્યમ અને ગરીબ વર્ગના ઉત્કષને માટે કંઈક નક્કર કામ કરવા અનુરાધ કર્યાં. કાન્ફરન્સના મેાવડીએ છે. એ આદેશને ઝીલી લીધા તા ખરા, પણ દિશામાં ધારી પ્રગતિ થતી ન લાગી, એટલે આચાય શ્રીએ જાહેર ક`` કે આ કામ માટે પાંચ લાખ રૂપિયા એકત્ર ન થાય ત્યાં સુધી મારે દૂધ બંધ. જૈન સંધ થાડા વખતમાં જ એમની ટહેલ પૂરી કરી દીધી. આચાર્યશ્રીનું સઘનાયક પદ ચરિતાર્થી થયું.
સાધ્વીસંધ ઉપર શાસ્ત્રો અને પરંપરાને નામે મૂકવામાં આવતાં નિયંત્રણાને કારણે એમના વિકાસ રુંધાઈ જાય છે, એ વાત પ્રગતિશીલ વિચારો ધરાવતા આચાર્યશ્રીના ખ્યાલ બહાર ન હતી. સાધ્વીસ ને શાસ્ત્રાભ્યાસ અને વ્યાખ્યાતાની છૂટ આપવામાં આવે તે એ અવશ્ય પ્રગતિ સાધીને સધની વિશેષ સેવા કરી શકે. આચાર્યશ્રીએ પેતાની આજ્ઞામાં રહેતા સાધ્વીસમુદાયને આ બાબતમાં પૂરી છૂટ આપી.
એકવાર બિનૌલીના હરિજનોમ્બે આચાય મહારાજને ફરિયાદ કરી, કે “મહારાજ, હિંદુ અમને પાણીને માટે પજવે છે. એ દુ:ખ દૂર નહી' થાય તે અમે હિંદુ મટી મુસલમાન બની જઈશું.' કરુણાપરાયણ આચાર્યશ્રીએ એમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. શ્રાવકોએ તરત જ એમને એક કૂવે બનાવી દીધા.
આચાર્ય શ્રીના સધનાયકપદની ખરેખરી અગ્નિપરીક્ષા થઈ સને ૧૯૪૭ માં, દેરાના વિભાજન વખતે. ત્યારે આખા દેશ કોમી હુતાશનમાં એરાઈ ગયા હતા. એ ચામાસું આચાર્ય શ્રી પાબમાં દાદાગુરુની નિર્વાણભૂમિ ગુજરાનવાલા શહેરમાં રહ્યા હતા. દેશ એ ભાગમાં વહેંચાઈ ગયા હતા અને ગુજરાનવાલા પાકિસ્તાનમાં ગયું હતું. જૈન સંઘની ચિંતાને પાર ન હતો.
સંઘે ગમે તેમ કરીને ગુજરાનવાલા છેોડીને હિદુરતાનમાં આવી જવાની આચાર્યશ્રીને પ્રાર્થના ઉપર પ્રાથના કરી; એ માટે જરૂરી સગવડ પણ કરી. પણ
23
યુગદી આચાય