________________
કરમણ પરિવાર તરફથી શ્રી સોમચંદ ડી. શાહ
પ્રેરિત સદુવાચન ગ્રંથમાળા
એજસ દીઠાં આત્મબળનાં
: પ્રવચનકાર :
યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ
: સંપાદક : ડો. કુમારપાળ દેસાઈ
: પ્રકાશક : શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩ બી, ચંદ્રનગર સોસાયટી, જ્યભિખુ માગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦ ૦૭ -