________________
આ બંનેને એટલા માટે અધિક પ્રસન્નતા ન અનેકાન્તવાદને બદલે એકાંતવાદના સિદ્ધાંતનુ જ આવ્યું હતુ.
થઈ કે એ ગ્રંથમાં વધુ મંડન કરવામાં
યશેાવિજયજીથી રહેવાયું નહીં. વિદ્યાદાતા પતિ પાસેથી એ ગ્રંથ માંગ્યો. એમની ઇચ્છા પોતાના નિવાસસ્થાને જઈ ને ભણવાની હતી. પંડિતજીએ ગ્રંથ આપવાનો ઇન્કાર કરતાં કહ્યું, “આ ગ્રંથની એક જ પ્રત છે માટે જેવી હેાય તે અહી બેસીને જોઈ લે, લઈ જવાશે નહીં.’’
યશેાવિજયજી અને વિનયવિજયજીએ એક યુક્તિ કરી. ત્યાં ને ત્યાં બેસીને ખ ંનેએ અડધા-અડધા ગ્રંથ કઠસ્ય કરી લીધા. ખંનેમાં તીવ્ર બુદ્ધિ હતી. ઘેર જઈ ને બંનેએ કંઠસ્થ કરેલા ગ્રંથ પૂરેપૂરો લખી નાખ્યા. એ પછી ઉપાધ્યાય યશોવિજયજીએ ‘ખંડખાદ્ય' ગ્રંથનુ કુશળતાથી અને સખળ તર્ક સાથે ખંડન કરતું એક પુસ્તક લખ્યુ. વિદ્યાદાતા પંડિતજી આ પુસ્તકને વાંચીને આશ્ચય ચક્તિ થઈ ગયા. એમણે કરેલા ખડનનું ખંડન કરે તેવી કોઈ યુક્તિ ન હતી. મનામન પ્રસન્ન થઈ ને પડિતજીએ વિચાર્યું,
“હવે આ બંને પૂરેપૂરા વિચક્ષણ અને બુદ્ધિમાન થઈ ગયા છે. એમને અભ્યાસ કરાવવાની કોઈ જરૂર રહી નથી અને એ પણ જાણી લીધું કે તેઓ જૈન છે.”
વિદ્યાદાતા પ'ડિતજીએ બંનેને સદ્ભાવના સાથે કહ્યું, “વે તમારે કાશીમાં રહેવું જોઈએ નહીં. તમારા જાન જોખમમાં છે. કેણુ શું કરી બેસશે એની કોને ખબર છે? તમે મારા વિદ્યાથી છે.
મે તમને અધ્યયન કરાવ્યુ છે. કાશીથી વિદાય લેતાં પૂર્વે અહી આવેલી પિડતાની ચાર્યાશી ગાદીએને તમારે તમારા જ્ઞાનને ચમત્કાર મતાવવા પડશે જેથી એમને ખ્યાલ આવે કે મારા શિષ્યા કેટલા તેજસ્વી હાય છે !””
ઉપાધ્યાય યશેાવિજયજીએ ચાર્વાંશી ગાદીએના વિદ્વાનાને
189
સ્વાધ્યાયનું પ્રથમ સેપાન