________________
છે કે આત્માની સચ્ચાઈથી જે ક્રિયા અને ચારિત્ર્યને યાગ્ય, યુગાનુકૂલ સત્ય–અહિંસાને પ્રેત્સાહિત કરનાર અને વિકાસશીલ હોય તેના તરફ સતત નિષ્ઠા, શ્રદ્ધા અને આદરભાવ રાખીને તેનું પાલન કરવું. જે કોઈ સાધક આ રીતે ક્રિયાશીલ હોય કે ચરિત્રવાન હોય તેના પ્રત્યે આદર, શ્રદ્ધા અને સન્માન રાખવાં, પરંતુ કાઈ ક્રિયા દંભને વધારનારી હાય, વિકાસની અવરોધક હાય, યુગમર્યાદાની બહાર હાય અને માત્ર દેખાડા તરીકે જ જેનું અસ્તિત્વ હાય અને તેને કમને સતત કર્યુ. જવું એ ક્રિયા-વિનય નથી. ચારિત્રના નામ પર લોકોને અધવિશ્વાસ, ચમત્કાર કે જ્યાતિષના ચક્કરમાં ફસાવવા કે વહેમમાં ડુબાડવાના કાને ચારિત્ર-વિનય ન કહેવાય, પરંતુ જે સાધક મૌલિક મર્યાદાઓનુ દૃઢતાપૂર્ણાંક પાલન કરતા હૈાય તે પવિત્ર ચરિત્રયુક્ત પુરુષ સમક્ષ વિનયી અનવું એ જ ચારિત્ર્ય-વિનય છે.
ધમ-વિનય :
સત્ય, અહિંસા, ન્યાય, બ્રહ્મચ, પ્રામાણિકતા, નીતિ, અસ્તેય, અપરિગ્રહવૃત્તિ આદિ શુદ્ધ અને વ્યાપક સદ્ધર્મના આચારાનું સ્વમર્યાદામાં રહીને નિષ્ઠાપૂર્વક પાલન કરવું. ધર્મ ઉપર નિશ્ચલ શ્રદ્ધા રાખવી, સ'કટ, ભય કે પ્રલેાલન ઊભાં થાય તે પણ ધર્મ પ્રત્યેના આદર ત્યજવા નહી', ધર્મ થી વિચલિત ન થવું. ધર્માંની ઠેકડી ઉડાડીને જનતાને તથા પેાતાને ધર્મશ્રદ્ધાવિહીન બનાવવાં નહીં, ધર્મમાંથી વિચલિત થનારને સ્થિરતા આપવી. આ ધ-વિનય છે. અંધારામાં, કોઈ ન જોતું હેાય ત્યાં એકાંતમાં પણ ધ માંથી ડગવું નહી, તે છેધમ –વિનય. કારણ કે ધર્માં-વિનયી સાધકજાણે છે કે વ્યક્તિ અને સમાજનાં ધારણ, પાષણ, રક્ષણ અને સ ંશાધન માટે ધર્મ પાલનની અનિવાર્ય આવશ્યકતા છે. એ સિવાય સમાજમાં અવ્યવસ્થા ઊભી થશે અને સમાજની સુખશાંતિ નષ્ટ થઈ જશે. જ્ઞાન—વિનય :
જ્ઞાન પ્રત્યે વિનય દાખવવા તે જ્ઞાન-વિનય છે. આ જ રીતે જ્ઞાન-ગુણથી યુક્ત વ્યક્તિ પ્રત્યે વિનયી રહેવું તે જ્ઞાની—વિનય છે. વસ્તુ-સ્વરૂપને સમ્યક્ રીતે જાણવુ તે જ શુદ્ધ જ્ઞાન છે. તેનાથી
241.-6
113
વિનયના વિવિધ પ્રકાર