________________
અથ—શ્રી ઋષભદેવથી લઈને વસ્તુમાન સ્વામી જેમાં છેલ્લા છે. એવા ચાવીશે શાન્ત જિના અમનેશાન્તિ કરનારા થાઓ. સ્વાહા. ૪
शिवमस्तु सर्वजगतः पर-हित- निरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः ॥
. - बृहच्छान्ति स्तोत्र
અ—અખિલ વિશ્વનું કલ્યાણ થાઓ, પ્રાણીઓ પરકલ્યાણમાં તત્પર બનેા, દ્વેષાના નાશ થાઓ અને સત્ર લાક સુખી થાઓ.
.
गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः ।
सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमाः ॥ ३१ ॥
श्री ऋषिमण्डलम्तोत्र
અર્થાત—જેએ રાગ, દ્વેષ અને માહથી રહિત છે, સર્વ પાપથી મુક્ત છે, તે હંમેશા સકાલમાં જિનેશ્વરા
હાય છે.
ॐ भूर्भुवः स्वस्त्रीपाठ - वर्तिनः शाश्वता जिनाः । તે તેને િતીયનું તારું સ્મૃતૌ ॥ ૨ ॥
- श्री ऋषिमण्डल स्तोत्र
અર્થાત્—પાતાલ, મત્ય અને સ્વર્ગ આ ત્રણે લાકની
પીઠ પર રહેલા શાશ્વત જિના છે, સ્તુતિ કરાયેલા, વદન કરાયેલા અને દર્શન કરાયેલા એવા તેના વડે જે લ થાય છે, તે ફૂલ સ્તેાત્રના સ્મરણથી થાય છે.