________________
૩૬ જૈન ગૂર્જર સાહિત્ય-સંતો અને તેમની કાવ્ય-પ્રસાદી.
:
*,
* *
* *
*
*
*
* *
* *
*
*
* * *
* * * *
*
| મહાપાધ્યાય શ્રી સમયસુંદરગણિ 1
વીસી રચના સંવત ૧૬૫૮ વિજયા દશમી,
ખરતરગચ્છમાં શ્રી સકલચન્દ્રજી ગણિના શિષ્ય શ્રી સમયસુંદર ગણિ થયા છે. તેઓના પિતાનું નામ રૂપશી ને માતાનું નામ લીલાદે. પિવાડ વંશમાં ગામ સારના રહેવાસી હતા. તેમની દક્ષિા શ્રી જિનચંદ્રસૂરિને હસ્તે થઈ હતી. ગણિષદ પ્રાયે સંવે ૧૬૪૦ માં મલ્યું હતું.
જૈન ગુજરાતી સાહિત્યમાં ભકિત રસના પદે, સજઝા, સ્તવને, અને રાસ, તથા ગીને અખંડપણે સાઠ વરસ સુધી તેમણે લખ્યાં છે. સંસ્કૃત ભાષામાં પણ તેઓએ ગ્રન્થરચના કરી છે. લાહેરમાં અષ્ટલક્ષી ગ્રન્થ (એક વાક્યના, આઠ લાખ અર્થ?) બનાવી અકબર બાદશાહને રંજીત કર્યા હતા અને ત્યાંથી શ્રી જિનચંદ્રસૂરિએ તેમને વાચક પદવી સં. ૧૬૪૮ માં લાહોરમાં ફાગણ સુદ ૨ ને દિવસે આપી હતી. વાચક પદ ગુણ વિનયનઈ, સમયસુન્દર નઈ દીધઊ રે. યુગપ્રધાન નઈ કરંઇ, જાણિ રસાયણ સીધ ઊ રે.
આ વાચક પદના ઉત્સવની ખુશાલીમાં બાદશાહ અકબરે ખંભાતના બંદર ઉપર એક વર્ષ સુધી કોઈ મગર કે માછલીઓ ન મારે એવો હુકમ કર્યો હતે.
ગૂજરાતથી લહેર શ્રીજીનચંદ્રસૂરિ સાથે ૮૪ શિષ્યો ગયા, તે વખતે શ્રી સમયસુરજી વિહારમાં સાથે હતા. ત્યાર બાદ તેઓને વિહાર મારવાડ-મેવાડમાં થયો. સં. ૧૬૫૮ અમદાવાદ, સં. ૧૬૫૯ ખંભાત, સંવત ૧૬૬ર સાંગાનેર, સંવત ૧૬૬૫ આગ્રા, સં. ૧૬૬૭