________________
પં. લાવણ્યસમય ગણિ.
૩૫
સિરિ વીર જિસર-સાસન સેહઈ સાર,
મંગલકર કેવલજાની સુદઢ પ્રહાર. ઢપ્રહાર શુભજ્ઞાની કેરું, નિસુણે સાર ચરિત્ર, જેણુઈ ચાર હત્યા ઉતારી, કાયા કરી પવિત્ર; વિબુધ-પુરંદર સમયરત્ન ગુરુ, સુંદર તસ પાય પામી, સીસ-લેસ લાવય સમઈ મુનિવર, પઇ જય સિદ્ધિ
ગામી, ૧૨