________________
૧૪
જૈન સાહિત્યરત્ન અનેરચનાની થોડીક વાનગીઓ.
શ્રી જિનકુશલસૂરિ ચતુષ્યકિ.
(રચના સમય. સં. ૧૪૮૧) આદિ
8 શ્રીમજિજનકુશલસૂરિ સદૃગુરુ નમઃ . રિસહ-જીણેસર સે જય, મંગલ કેલિ-નિવાસ, વાસવ-વંદિય-પકમલ, જગ હેતુ પૂરઈ આસ. ૧ આસણિ તપી જપિ જેગિ દડુ, જો સમરઈ સિરિ સંતિ, તસુ ઘરિ સરવરિ હંસ જીમ, નવ નિધિ તું વિલસતિ. ૨ સંતિકરણ ભવ ભય હરણ, હરિ વંસહ સિણગાર, વન્નહિ સામલ મનિ વિમલ, નામહસુ નેમિકુમાર. ૩ અંતે-કાંઈ કરહુ પૃથિવિ પતિ સેવા, કાંઈ મનાવજી દેવિદેવા,
ચિંતાઆણઈ કાંઈ મનિ. વારવાર હુઈ કવિતુ ભણજઈ. શ્રી જનકુશલસમરિજઈ,
સરઈ કાજ આયાસ વિણુ. સંવત ચઉદ ઇગાસિય વરસિંહિ, મલિકપણુપુર વરિમનહરિસિરિ.
અછય છણેસ પસાયવસિ. કિયી કવિત હુઈ મંગલકારણ, વિઘન હરઈ પર પાપ નિવારણુ,
કેઈમ સંસ કરહ મતિ. (૬૯)