________________
૪૩૭
મેં મારા સુખને માટે ધણા ધણા ઉપાયેા કર્યાં, પરંતુ અન્ય જીવની રક્ષા ન કરી અને તેમને દેવાની યા પર છેડી દીધા: વાચન દ્વેષ, અસત્ય વચન, અન ક્રૂડ વગેરે આચરીને મેં વ્રત ભાંગ્યાં. વગર આપ્યું લઈને અદત્તાદાનના દોષ મે એટલા બધા વહેારી લીધા છે કે જે ગણતાં પાર્ ન આવે. વળી આપ તે જાણે છે કે મારા ચંચળ છત્ર રમણીના રૂપમાં અને કામવાસનામાં રાચે છે, માયામાં સપડાયા છે, અધિક લાભ કરે છે પરિગ્રહ મૂકતા નથી. રાત્રિભોજનની લાલચને લીધે એ દોષ પણ મને લાગ્યા છે. મે' મારૂ મન માકળું; છૂટું મૂકી દીધું છે. ધમમાં સંતેાષ માન્યા નથી, અને આ ભવ અને પરભવમાં ચેારાસી લાખ જીવાને દુભવ્યા છે, એ મારાં દુષ્કૃત્યા માટે ક્ષમા માગું છું. પંદર કર્માદાન અને અઢાર પાપસ્થાન જે મે' સેવ્યાં છે તે હે માબાપ! માફ કરેશ.
હે ભગવાન ! મારી શ્રદ્ધા છે એ મારા માટામાં મોટા આધાર છે. જિનધમ મને દૂધમાં સાકરની જેમ મનથી ગમે છે. હે ઋષભદેવ ! શત્રુંજય ગિરિના શણગાર ! મેં મારાં પાપની આલેાચના કરી છે. જિનધના એ સમ છે કે પાપની આલેાચનાથી અને તે માટે ક્ષમા માગવાથી તે પાપ દૂર થાય છે. હે પ્રભુ ! તમે જ મારા સર્વસ્વ છે. એક તમારા જ મને આધાર છે. તમારી આજ્ઞા હું માથે ધરું છું અને ભવેાલવ તમારી જ સેવા કરવા ઈચ્છું છું.
•
અંતમાં કલશની પક્તિઓમાં પોતાના ગુરુ જિનચન્દ્રસૂરિ અને સકલચન્દ્ર ગણિતું સ્મરણ કરી કવિ કહે છે કે આ રીતે શત્રુજય તીથ ચઢી નાભિદન જિનેશ્વરનાં ચરણને અમે ભેટયા અને એમની સમક્ષ હાથ જોડી અમારાં પાપની આલાચના કરી.
૪. નન્નસૂરિ
શ્રી ઋષભદેવ સ્તવત (પૃ. પર)
સુરતરુ કલ્પતરુ; ભર-સમૂહ રૂખ–વૃક્ષ; પેખીય–જોઈ ને; સાસય —શાશ્વત; માહા-ઉમંગ; પુત્તુતલાં-પૃથ્વીતલને વિશે;
૨૮