________________
કેટર જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી
(૫૯)
શ્રી ક્ષેમવિજયજી
શ્રી પંડિત વિનયવિજયજીના શિષ્ય શ્રી પ્રેમવિજયજીની વીસી અધુરી છે બે સ્તવને મલ્યાં છે. બન્નેના રાગો અતિ સુંદર છે.
શ્રી રાષભદેવનું સ્તવન
(હરે ઢેલા હાથરે આવે મલપતી, હાંરે ઢેલા ના કેશે) નાની છે નાથ સંદેશ સુણીજે જુગના ધણી. હરે ઢેલા સાવ સેનાનારે ઘુઘરા, હાંરે ઢેલા લટકતી મલકતી ચાલ. સંદેશ સુણજે જગના ધણીએ દેશી. હુંરે સાહેબ પ્રથમ જિર્ણોસર પ્રણમે, પ્રભુજી નાસું સવી દુખ દૂર, સંદેશ સુણી જે મેરાનાથજી. સાહેબ મરૂદેવી નંદન સાંભલે, પ્રભુજી શીરનામી કરૂ
અરદાસ. સંદેશ સુણી જે જગતના ધણું. સા. નાભી કુલહંસ સારીખે, પ્ર. વનીતા નયરીને રાજ; સા. ઈશુને વંશ સ્થાપન કર્યો, પ્ર. સેવે સુરનર કેડ. સં. ૨ સા. રૂપ અને પમ છાજતી, પ્ર. મેહ્યાજી ચઉદ રાજ સં. સા. પ્રીતી લગીરે તારા પ્રેમકી, પ્ર. જીમ ચાતુક જલધાર, સં૩ સા. તુમ થકી અમેન વેગલે, પ્ર. માગી વંછીત દાન. સં. સા, જનમ મરણ સહુ હરે, પ્ર. સિવસુખ આપે ભવપાર. સં.૪