________________
શ્રી પ્રદિસાગરજી
ઉપર
શ્રી નેમિનાથ જિન સ્તવન
(૩) (મકર જીવ પરતાતિ દીન રાતિ એ દેશી ) નેમિ જિન સાંભલે વનતી મુજ તણી,
આશ નિજ દાસની સફલ કીજે; બ્રટ્ટાચારી શિર સેહરે તું પ્રભે,
તાત મુજ વાત ચિત્ત ધરી છે. નેમિ ના નગર શૌરીપુર નામ રલીઆમણું,
સમુદ્ર વિજ્યાભિધે ભૂપ દીપે
શ્રી શિવા દેવી નંદન કરૂં વંદના, અંજન વાન રતિનાથજીપે. નેમિ, પારા
શંખ ઉજવલ ગુણ શંખ લંછન થકી,. સાર અગ્યાર ગણધર સહવે,
" આઉ એક સહસ વરસ માને કહ્યું,
અંગ દસ ધનુષ માને કહાવે. નેમિ, કા યક્ષ ગોમેધ ને અંબિકા યક્ષણી,
જૈન શાસન સદા સૌખ્યકારી અઢાર હજાર અણગાર કૃત સાગર,
સહસ ચાલીસ અજજા વિચારી. નેમિ, પાછા કાંચનાદિક બહુ વસ્તુ જગકારમી,
સાર સંસારમાં તુંહી દીઠેકપ્રમોદ સાગ પ્રભુ હરખથી નિરખતાં,
પાતિક પૂર સવિ દૂર નીઠે નેમિપાપા