________________
શ્રી નિત્યલાભ
૩૬૯
નાભિ રાયા કુલ હુસલેારે, નયી વિનીતાના રાજા; વંશ ઈષ્યાગે સેાભતાર, સેવે સુરપતિ ઝાઝાર આદિ ૨
મૂરતિ રૂપ અનેાપમ નિરખી, ભગતે ખાંધ્યા પ્રેમરે; આ સાંગા પ્રભુજી સુ' માંડયા, જલધર ચાતુર્ક જેમરે. આદિ૦ ૩
પ્રભુજી શ્રી અલગા ન રહીસુ, વછિત માંગી લેસુરે; જનમ મરણ ભવ દુ નિવારી, શિવસુખ તાલી દેસુ રે; આદિ ૪ પ્રભુજી વિનાં કુણુ લાડ લડાવે, ભવના તાપ સમાવેરે; સહેજે સુંદર ગુણ પ્રભુજીના, નિત્યલાલ પંડિત ગાવેર.
આદિ પ
સદેવંત સાવલિ’ગા *(:૨ )
સકલ સુખ સપત્તિકરણ, ગુણ નિધિ ગેાડિયાસ, પદકજ પણુમુ. તેના, પ્રેમ ધરિ સુવિચાર. ત્રિન ભુવન રંગે રમે, સરસતિ સાચું રૂપ, ધ્યાન ધરૂ મન તેહવું, આપે વચન અનૂપ. વલિ પ્રણમુ ગુરૂ દેવના, જ્ઞાન તણા દાતાર, સુરખથી પંડિત કરે, એ માટો ઉપકાર. રસિયા વિષ્ણુ શૃંગાર રસ નવરસ વિના વખાણુ, લવણુ વિના જીમ રસવતી,તિમ ગુરૂવિના પુરૂષ અજાણુ. ૪
૨૪