________________
શ્રી દેવવિજ્યજી. - ૩૬૫. સંવત સત્તર અ ત્તરેરે રહી સૂરત ચેમાસ; ચેવીસ જિનવર એ સ્તવ્યા રે, પુંગી મુજ મન આસ, પંગી મુજ મન આસરે નેહી. ફાગુણ વિદિપાંચિમ રવિતે સહિં, શ્રી વિજયરત્નસૂરિ સર રાયા, વાચિક દેવે બહુ સુખ પાયા.
જીવાલેસરજી રે. ૩.
तेषां कर्मक्षयोत्थैरतनुमुणगणैनिर्मलात्मस्वभावै-,
थं गायं पुनीमः स्तवनं परिणतैरष्टवर्णास्पदानि । धन्यां मन्ये रसज्ञां जगति भगवतः स्तोत्रवाणीरसन्नामक्षां मन्ये तदन्यां वितथजनकथां कार्यमौखर्य मग्नाम् ॥१॥
–
રાધારણ પ્રમોમાવના અર્થાત –કર્મના નાશથી ઉત્પન્ન થયેલા મહાન ગુણોના સમૂહ વડે અને નિર્મલ આત્મ સ્વભાવ વડે સ્તુતિ કરવામાં મગ્ન બનેલા વણના આઠે સ્થાનોને તેઓનું (તીર્થકરોનું) વારંવાર ગાન કરીને અમે પવિત્ર બનાવીએ છીએ. પરમાત્માના સ્તોત્રનો વાણીના સ્વાદને જાણનારી તે જીભને સંસારમાં હું ધન્ય માનું છું. બાકી વ્યર્થ લોકનિંદ્ય અને વાચાળપણના કાર્યમાં ડૂબેલી જીભને હું ખરા સ્વાદથી અજાણું જાણું છું.