________________
૩૫૪ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. પંચમ આરે જેહને શાસન, દેય હારને યાર છે; યુગ પ્રધાન સુરીશ્વર વહેશે,
સુવિહિત મુનિ આધારછ વર૦ ૨
ઉત્તમ અચારજ મુનિ અજજા, શ્રાવકશ્રાવિકા એ છે જ, લવણ જલધિમાંહિ;
મીઠે જલ પીવે સીંગી મછ છ વીર. ૩
દશ અચ્છેરે દુખિત ભરતે, બહુમત ભેદ કરાળ જી; જિન-કેવળ-પૂરવધર-વિરહે,
ફણિરામ પંચમ કાળ જ વીર. ૪ તેહને ઝહર નિવારણ મણિ સમ, તુમ્હ આગમ તુઝ બિંબ નિશિ દીપક પ્રવહણ જિમ દરીએ,
મરુમાં સુરત લુંબજી વીર. ૫ જૈનાગમ વકતાને શ્રોતા સ્વાદુવાદે શુચિબેધ છે; કલિકાળે પણ પ્રભુ તુહ શાસન,
વરતે છે વિરોધ વીર. ૬
મહારે તે સુષમા થી દુષમા, અવસર પુણ્યનિધાન છે, ક્ષમા વિજય જિન વીર સદાગમ,
પાસે સિદ્ધિ નિદાન જી વીર. ૭